માયાનગરી મુંબઈના ટ્રાફિકમાં ગુમ થયા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, રિક્ષા ચાલકે બતાવ્યો રસ્તો 

સામાન્ય રીતે લોકો મોટા મોટા સ્ટાર્સને ફોલો કરતા હોય છે પણ સચિન તેંડુલકર ફોલો કરે છે ઓટો રિક્ષા ચાલકને. થયું એવું કે માયાનગરીના ટ્રાફિકના ભૂલભલૈયામાં લિજેન્ડ્રી ક્રિકેટર ગુમ થઈ ગયા અને એડવાન્સ્ડ ટેકનોલોજીની નેવિગેશન સિસ્ટમ પણ કંઈ કામ ન આવી. ત્યારે રિક્ષાચાલકે તેંડુલકરને કહ્યું ‘ફોલો મી અને સચિને શરૂ કર્યું તેને ફોલો કરવાનું કાંદિવલી (ઈસ્ટ)થી સચિને જવું […]

માયાનગરી મુંબઈના ટ્રાફિકમાં ગુમ થયા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, રિક્ષા ચાલકે બતાવ્યો રસ્તો 
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Nov 25, 2020 | 9:17 PM

સામાન્ય રીતે લોકો મોટા મોટા સ્ટાર્સને ફોલો કરતા હોય છે પણ સચિન તેંડુલકર ફોલો કરે છે ઓટો રિક્ષા ચાલકને. થયું એવું કે માયાનગરીના ટ્રાફિકના ભૂલભલૈયામાં લિજેન્ડ્રી ક્રિકેટર ગુમ થઈ ગયા અને એડવાન્સ્ડ ટેકનોલોજીની નેવિગેશન સિસ્ટમ પણ કંઈ કામ ન આવી. ત્યારે રિક્ષાચાલકે તેંડુલકરને કહ્યું ‘ફોલો મી અને સચિને શરૂ કર્યું તેને ફોલો કરવાનું કાંદિવલી (ઈસ્ટ)થી સચિને જવું હતું વેસ્ટર્સ એક્સપ્રેસ હાઈવે, એટલે સચિને એક રિક્ષા ચાલકની મદદ લીધી અને જેમ જ રિક્ષા ચાલકે કહ્યું ફોલો-મી, સચિન સ્પિડમાં નીકળ્યા હાઈવે પર તથા રસ્તો બતાવવાના બદલે રિક્ષા ચાલકે સચિન સાથે એક મસ્ત સેલ્ફી લીધી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1540 કેસ અને 14 દર્દીઓના થયા મોત

તમને જણાવી દઈએ કે આ વીડિયો છે જાન્યુઆરી 2020નો છે. જે આજે સચિને સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લખ્યું – “In the last few months we have seen technology help us navigate these tough times but there’s no substitute for the human touch and we all miss it.Back in January, I lost my way while driving. Meet Mangesh who went out of his way to give me a helping hand.”

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">