AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુડી પડવા પર પ્રતિબંધોને લઈને રામ કદમનો સીએમ ઉદ્ધવ ઠાકરે પર તીખો પ્રહાર, તમારા પ્રતિબંધોને ચૂલામાં મૂકો, અમે ધામધૂમથી ઉજવીશું તહેવાર

રામ કદમે કહ્યું કે આવા પ્રતિબંધો હિંદુ તહેવાર આવ્યા પછી તમારી સરકારના મગજમાં શા માટે આવે છે? આ અમારો પ્રશ્ન છે! અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ અને તમને અનુરોધ કરીએ છીએ કે આવા કોઈ નિયંત્રણો લાદશો નહીં.

ગુડી પડવા પર પ્રતિબંધોને લઈને રામ કદમનો સીએમ ઉદ્ધવ ઠાકરે પર તીખો પ્રહાર, તમારા પ્રતિબંધોને ચૂલામાં મૂકો, અમે ધામધૂમથી ઉજવીશું તહેવાર
BJP leader Ram Kadam (file photo).
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 4:47 PM
Share
તેમણે વધુમાં કહ્યું કે સરકારે અમને આ બાબતો અંગે સલાહ ન આપવી જોઈએ. કદમે કહ્યું કે સવાલ એ થાય છે કે જ્યારે પણ હિંદુ તહેવારો આવે છે ત્યારે અઢી વર્ષના ગાળામાં તમારી સરકાર કહે છે કે આ કરો, આ ન કરો, જો આવું કરશો તો પોલીસ કેસ થશે કે પછી તમે જેલમાં જશો, જો તમે આવું કરશો તો તમારે આટલી સજા ભોગવવી પડશે.

કદમે કહ્યું કે હિંદુ તહેવારો આવ્યા પછી તમારી સરકારના મગજમાં આવા નિયંત્રણો કેમ આવે છે? આ અમારો પ્રશ્ન છે! અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ કે આવા કોઈ નિયંત્રણો લાદશો નહીં. જો કમનસીબે સરકાર દ્વારા આવા કોઈ નિયંત્રણો લાવવામાં આવશે તો અમે હિન્દુ ભાઈઓ કહેવા મજબૂર થઈ જઈશું કે તમારા પ્રતિબંધોને ચૂલામાં નાખો. અમે હિન્દુઓ ગુડી પડવા રામ નવમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવીશું.

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">