AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નવા 3390 પોઝિટિવ કેસ નોંધાયા, 120 લોકોના મોત

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 1 લાખ 7 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3390 કેસ નોંધાયા છે. આ નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,07,958 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના લીધે 24 કલાકમાં 120 લોકોના મોત થયા છે. […]

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નવા 3390 પોઝિટિવ કેસ નોંધાયા, 120 લોકોના મોત
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:10 PM
Share

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 1 લાખ 7 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3390 કેસ નોંધાયા છે. આ નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,07,958 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના લીધે 24 કલાકમાં 120 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

india-cross-3-lakh-covid-19-positive-case-maharashtra-mumbai- Desh ma corona na case 3 lakh ne paar jano kya rajy ma ketla case nondhaya

આ પણ વાંચો : 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 511 કેસ નોંધાયા, 29ના મોત, 442 દર્દી થયા સ્વસ્થ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 53,017 પહોંચી મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 53,017 પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના લીધે 3950 લોકોના જીવ ગયા છે. મુંબઈમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 58226 સુધી પહોંચી ગઈ છે. કોરોનાના લીધે મુંબઈમાં 2182 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થઈને 1632 લોકો ઘરે પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Authority turns 104 hotels into Covid 19 hospital in Ahmedabad

મહારાષ્ટ્રમાં કોરોનાની સામેના જંગમાં જીત મેળવીને અત્યારસુધીમાં 50978 લોકો સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્ર સરકારે રિકવરી રેટ 47.2 હોવાની જાણકારી આપી છે. જ્યારે કોરોનાના લીધે મૃત્યુદર 3.65 છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં 6,57,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાડા પાંચ લાખથી વધારે લોકો ક્વોરન્ટાઈનમાં છે. ધારાવીમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. 13 નવા કેસ સાથે ધારાવીમાં કુલ પોઝિટિવ કેસ 2043 થઈ ગયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">