AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેટ્રોમાં એક પુસ્તક વાંચી રહી હતી છોકરી, જેનાથી પુરુષ સમાજ ડરી ગયો, જુઓ Video

કેતન હત્યા કેસ થોડા દિવસોથી ચર્ચાનો વિષય બની રહ્યો છે, ત્યારે આ વીડિયો સામે આવતા ચર્ચાનો બીજો વિષય બની ગયો છે. 18 જૂનના રોજ, સિયાએ તેના મંગેતર કેતન અગ્રવાલને લોહાગઢ કિલ્લામાંથી ધક્કો મારી દીધો હતો.

મેટ્રોમાં એક પુસ્તક વાંચી રહી હતી છોકરી, જેનાથી પુરુષ સમાજ ડરી ગયો,  જુઓ Video
| Updated on: Jul 03, 2026 | 2:18 PM
Share

પુણેના જાણીતા ઉદ્યોગપતિ વિશાલ અગ્રવાલના પુત્ર કેતન અગ્રવાલની હત્યા કેસમાં દરરોજ એવા ખુલાસા થઈ રહ્યા છે જે સમાજને ચોંકાવી દે છે. 16 જૂને લોહાગઢ કિલ્લા નજીક એક ટેકરી પરથી કેતન અગ્રવાલને ધક્કો મારીને હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલી તેની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી આજે (3 જુલાઈ) પૂરી થઈ છે. પોલીસ તેમને આજે કોર્ટમાં રજૂ કરશે અને તેમના રિમાન્ડ લંબાવવાની માંગ કરી શકે છે.

પોલિગ્રાફી ટેસ્ટ માટે મંજૂરી મળી

કેતન અગ્રવાલ હત્યા કેસનો સંપૂર્ણ પર્દાફાશ કરવા અને સિયાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા માટે, પોલીસ હવે તેના પર લાઇ ડિટેક્ટર (પોલિગ્રાફ) ટેસ્ટ કરાવી રહી છે. સિયા ગોયલના વકીલ, વિપુલ દુશિંગે, સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે, સિયાએ આ પરીક્ષણ કરાવવા માટે લેખિત સંમતિ આપી છે.

હાઉ ટુ કિલ મેન

મેટ્રો સ્ટેશનની અંદર એક છોકરી બુક વાંચી રહી છે. તેના કવર ફોટો પર ઓનલાઈન ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પુસ્તકનું ટાઈટલ “હાઉ ટુ કિલ મેન” હતું. હાલમાં કેતન અગ્રવાલના મર્ડરને ધ્યાનમાં રાખીને, ઈન્ટરનેટ લોકો અનેક ટિપ્પણી કરી રહ્યા છે, “અમને માફ કરો, દીદી!”

View this post on Instagram

(Video Credit: the_ultimate_trolls_)

કેતન અગ્રવાલ મર્ડર કેસ બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેનાથી કહી શકાય કે, લોકો હવે પ્રેમ કરવા અને લગ્ન કરવા માટે પણ ડરી રહ્યા છે. તો કેટલાક ફની વીડિયોમાં એવું સામે આવ્યું છે કે, લોકો પોતાની પત્નીને પહાડો પર ફરવા લઈ જતા ડરે છે. આ રીતે લોકો સોશિયલ મીડિયા પર ફની કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક બુકને લઈ રીલ વાયરલ થઈ રહી છે. ત્યારે મહિલા કહે છે. તમને ખબર છે કે, આ બુકની અંદર શું છે.

મતલબ ફ્રન્ટ પેઝ થોડું વેટિંગ હોય શકે છે. પરંતુ આવું કાંઈ નથી. કે પુરુષોને કેવી રીતે મરવા. આવું કશું જ નથી. તમે ફિલ્મો જુઓ છો તેમા વિલનનું મર્ડર થાય છે. આ બુક એક છોકરી વિશે છે. જે છોકરાને સમજી રહી નથી. તેનો એન્ડ અને ટાઈમ પણ ફોલો કરે છે.

કેતન અગ્રવાલ મર્ડર કેસ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ વીડિયોનું પૂર, વધુ એક ફની Video વાયરલ થયો અહી ક્લિક કરો

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">