AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં ભારે વરસાદ, ટ્રેનો રદ કરાઈ, એરપોર્ટના રન-વે પર માછલીઓ તરી રહી છે!

સોમવારે પણ મુંબઈમાં ભારે વરસાદી માહોલ યથાવત છે. મુંબઈના જે વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેમાં સાયન, અંધેરી, કુર્લા, બાંદ્રા અને ચેંબૂર વિસ્તારનો સમાવેશ થાય છે. પાણીની ભરાવો સતત થઈ રહ્યો છે અને તેના લીધે મેઈન હોલ પણ ખોલવામાં આવ્યા છે. ટ્રેન પાણીના લીધે ડિરેલ થઈ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

મુંબઈમાં ભારે વરસાદ, ટ્રેનો રદ કરાઈ, એરપોર્ટના રન-વે પર માછલીઓ તરી રહી છે!
| Updated on: Jul 01, 2019 | 10:24 AM
Share

સોમવારે પણ મુંબઈમાં ભારે વરસાદી માહોલ યથાવત છે. મુંબઈના જે વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેમાં સાયન, અંધેરી, કુર્લા, બાંદ્રા અને ચેંબૂર વિસ્તારનો સમાવેશ થાય છે. પાણીની ભરાવો સતત થઈ રહ્યો છે અને તેના લીધે મેઈન હોલ પણ ખોલવામાં આવ્યા છે. ટ્રેન પાણીના લીધે ડિરેલ થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુંબઈને દેશની આર્થિક રાજધાની ગણવામાં આવે છે અને હાલ મુંબઈનો હાલ બેહાલ છે. રસ્તાઓ અને રેલવે સ્ટેશન પર પાણીનો ભરાવો થયો છે. મુંબઈગરાઓને આ વરસાદના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુંબઈના ઘણાં વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. પાલઘરમાં ટ્રેક પર પાણી ભરાવાથી ટ્રેનો રદ કરવાની ફરજ પડી રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા 15 જેટલી ટ્રેન રદ કરી દેવાઈ છે. પાલઘરમાં તો 6 કલાકમાં 361 મિમિ વરસાદ પડી ચૂક્યો છે.

આ પણ વાંચો:  VIDEO: ડાંગના અંતરિયાળ ગામના અવિરાજે 1050માં રેન્ક સાથે દિલ્હી IITમાં પ્રવેશ મેળવી ડંકો વગાડ્યો

ભારે વરસાદના લીધે એરપોર્ટના રનવે પર પણ પાણી ભરાઈ ગયું છે. આ પાણી ભરાવના લીધે એરપોર્ટના રનવે પર પાણીમાં માછલીઓ જોવા મળી રહી છે. હાલ મુંબઈ પર હાઈટાઈડનો ખતરો પણ છે. આ એલર્ટ દ્વારા લોકોને દરિયાકિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે. એવી આશંકા સેવાઈ રહી છે કે દરિયામાં 4 મીટરથી વધારે ઊંચી લહેરો ઉઠી શકે છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
g clip-path="url(#clip0_868_265)">