AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાઈ શૌવિક અંદર, હવે બહેન રિયા ચક્રવર્તી પર પણ ધરપકડની લટકી રહી છે તલવાર

રિયા ચક્રવર્તી ડ્રગ્સનું વેચાણ પણ કરતી હતી, ‘ભાઈ અંદર’ હવે અભિનેત્રી પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. રવિવારે એનસીબી પૂછપરછ માટે રિયા ચક્રવર્તીને સમન્સ મોકલી શકે છે અને પૂરેપૂરી શક્યતા છે કે પૂછપરછ બાદ રિયાની પણ ધરપકડ કરવામાં આવે. ભલે સુશાંતસિંહ રાજપૂતનાં મોત મામલે સીબીઆઈ હજી તપાસ કરી રહી છે. પરંતુ નાર્કોટિક્સ વિભાગની તપાસમાં […]

ભાઈ શૌવિક અંદર, હવે બહેન રિયા ચક્રવર્તી પર પણ ધરપકડની લટકી રહી છે તલવાર
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:13 PM
Share

રિયા ચક્રવર્તી ડ્રગ્સનું વેચાણ પણ કરતી હતી, ‘ભાઈ અંદર’ હવે અભિનેત્રી પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. રવિવારે એનસીબી પૂછપરછ માટે રિયા ચક્રવર્તીને સમન્સ મોકલી શકે છે અને પૂરેપૂરી શક્યતા છે કે પૂછપરછ બાદ રિયાની પણ ધરપકડ કરવામાં આવે. ભલે સુશાંતસિંહ રાજપૂતનાં મોત મામલે સીબીઆઈ હજી તપાસ કરી રહી છે. પરંતુ નાર્કોટિક્સ વિભાગની તપાસમાં જાહેર કરાયેલા ડ્રગ્સના એંગલમાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે.

Bhai showik andar have behan rhea Chakraborty par pan dharpakad ni latki rahi che talvar

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાઈ શૌવિક ચક્રવર્તી પછી સાથે રિયા ચક્રવર્તી પણ ડ્રગ્સ સાથે સંકળાયેલી હોવાના પૂરતા પૂરાવા મળી આવ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ કહ્યું હતું કે, રિયા ચક્રવર્તી ડ્રગ્સના ઉપયોગમાં સામેલ છે. રિયાની વોટ્સએપ ચેટની તમામ તપાસ બાદ એનસીબીએ આ વાત કહી છે. એનસીબીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે રિયા ચક્રવર્તી ડ્રગ્સની ખરીદી અને વેચાણ કરતી હતી. રિયાની વોટ્સએપ ચેટમાં, જે અન્ય લોકો સાથે વાત કરવામાં આવી છે, તેમાં ડ્રગ્સની સપ્લાય, ખરીદી, વપરાશનું કાવતરું અને વધારે ભાગીદારી બતાવવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેથી એનડીપીએસ એક્ટની કલમ 20 (બી) / 22/27/28/29 હેઠળ કેસ બનાવવામાં આવશે. શૌવિક રિયાના કહેવા પર ડ્રગ્સ ખરીદતો હતો. શુક્રવારે એનસીબી દ્વારા પૂછપરછ દરમિયાન શૌવિકે કબૂલાત કરી હતી કે તે રિયાના ઈશારે ડ્રગ્સ ખરીદતો હતો. અહેવાલો અનુસાર, તે માત્ર સુશાંત માટે જ નહીં, પરંતુ બોલિવૂડના અન્ય કલાકારો માટે પણ ડ્રગ્સની વ્યવસ્થા કરતો હતો. શૌવિકના સંપર્કમાં ઘણા બોલિવૂડ સ્ટાર હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">