VIDEO: ભારતીય નૌકાદળના 21 જવાનોને કોરોનાનો ચેપ, 17 એપ્રિલે એક જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ભારતીય નૌકાદળના 21 જવાનોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મુંબઈમાં ફરજ બજાવતા જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે. 17 એપ્રિલે એક જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આઈએનએસ આંગ્રે જહાજ પર તૈનાત છે નૌકાદળના જવાનો. મુંબઈમાં વધુ 5 પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં મુંબઈના 14 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે   Web Stories […]

VIDEO: ભારતીય નૌકાદળના 21 જવાનોને કોરોનાનો ચેપ, 17 એપ્રિલે એક જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
Follow Us:
| Updated on: Apr 18, 2020 | 3:51 AM

ભારતીય નૌકાદળના 21 જવાનોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મુંબઈમાં ફરજ બજાવતા જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે. 17 એપ્રિલે એક જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આઈએનએસ આંગ્રે જહાજ પર તૈનાત છે નૌકાદળના જવાનો. મુંબઈમાં વધુ 5 પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં મુંબઈના 14 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 14,352 થયા, એક જ દિવસમાં 920 પોઝિટિવ કેસનો વધારો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">