કોરોના: મહારાષ્ટ્રની સ્થિતી ગંભીર, આજે નવા 3,607 કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં સૌથી વધારે દર્દી હાલ મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 3,607 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક દિવસમાં આ સૌથી વધારે કેસ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 152 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 3,590 લોકોના મોત થયા છે અને કોરોનાના કુલ 97,648 […]

કોરોના: મહારાષ્ટ્રની સ્થિતી ગંભીર, આજે નવા 3,607 કેસ નોંધાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:48 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં સૌથી વધારે દર્દી હાલ મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 3,607 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક દિવસમાં આ સૌથી વધારે કેસ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 152 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 3,590 લોકોના મોત થયા છે અને કોરોનાના કુલ 97,648 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં એક્ટિવ કેસની સંખ્યા 47,968 છે. અત્યાર સુધી 46,078 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે મુંબઈમાં કોરોનાના કુલ 54,085 કેસ છે. મુંબઈમાં અત્યાર સુધી 1,954 લોકોના મોત થયા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1,418 નવા કેસ સામે આવ્યા છે અને 97 લોકોના મોત થયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">