AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yaad Shayari : સાંસ કો બહુત દેર લગતી હૈ આને મેં, હર સાંસ સે પહેલે તેરી યાદ આ જાતી હૈ..વાંચો શાયરી

કોઈને પ્રેમ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ જ્યારે તે જ પ્રેમ કોઈ કારણસર પાછળ છૂટી જાય છે, ત્યારે તેને ભૂલાવવો ખૂબ મુશ્કેલ છે. કારણ કે વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય છે પણ તેની યાદો આપણા દિલમાંથી ક્યારેય જતી નથી. ત્યા

Yaad Shayari : સાંસ કો બહુત દેર લગતી હૈ આને મેં, હર સાંસ સે પહેલે તેરી યાદ આ જાતી હૈ..વાંચો શાયરી
Yaad shayari
| Updated on: Apr 21, 2024 | 10:30 PM
Share

મિત્રો, કોઈને પ્રેમ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ જ્યારે તે જ પ્રેમ કોઈ કારણસર પાછળ છૂટી જાય છે, ત્યારે તેને ભૂલાવવો ખૂબ મુશ્કેલ છે. કારણ કે વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય છે પણ તેની યાદો આપણા દિલમાંથી ક્યારેય જતી નથી. ત્યારે આ પોસ્ટમાં તમારા માટે કેટલીક શ્રેષ્ઠ હૃદય સ્પર્શી યાદ શાયરી લાવ્યા છીએ. કદાચ આ વાંચીને તમને તમારા હૃદયમાં થોડી શાંતિ મળશે.

  1. ઇશ્ક કી બારિશ મેં ભીગ રહે હૈ વો એક હમ હૈ જો યાદો મેં જલ રહે હૈ
  2. યાદો કી કીમત વો ક્યા જાને જો ખુદ યાદોં મેં જીયા મરા કરાતે હૈ, યાદો કા મતલબ તો ઉનસે પૂછો જો યાદો કે સહારા જીયા કરાતે હૈ.
  3. સાંસ કો બહુત દેર લગતી હૈ આને મેં, હર સાંસ સે પહેલે તેરી યાદ આ જાતી હૈ.
  4. સુબહ શામ તુઝે યાદ કરતે હૈ હમ ઔર ક્યા બાતાયે, કી તુમસે કિતના પ્યાર કરતે હૈ!
  5. કહીં યે અપની મોહબ્બત કી ઇન્તેહાં તો નહીં, બહુત દિન સે તેરી યાદ ભી નહીં આયે.
  6. વો ફિર મુઝે યાદ આને લગે હૈ, જીન્હે ભૂલને મેં જમાને લગે હૈ
  7. જરા ભી નહીં આતી યાદ ઉનહેં, વો જો કહતે થે તુમ્હારે બિના મર જાયેંગે
  8. બહુ મુશ્કિલ સે કરતે હૈં તેરી યાદો કા કરોબાર, મુનાફા કમ હી સહી, મગર ગુજારા હો હી જાતા હૈ !
  9. દિન મેં બિછડ ગયે અબ રાત આએગી, મેરે બાદ ઉન્હે મેરી યાદ આયેગી
  10. તેરી યાદેં ભી કિસી કહાર સે કમ નહીં, રોજ આતી હૈં ઇક નઇ તબાહી લેકર…

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">