AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dosti Shayari : દોસ્તી કે ફુલ હર મૌસમ મેં ખિલતે હૈ, દોસ્તી કે બાદલ હર મૌસમ મેં બરસતે હૈ…..વાંચો મિત્રતા પર એકદમ નવીન શાયરી

મિત્રતા એક એવો શબ્દ છે જેનો અર્થ સમજાવવો ખૂબ જ મુશ્કેલ છે, લોહીનો સંબંધ ન હોવા છતાં પણ કેટલાક લોકો એવા હોય છે કે જેના પર આપણે વિશ્વાસ કરી શકીએ, જેઓ હંમેશા મુશ્કેલ સમયમાં આપણી સાથે રહે છે. આજે અમે તમારા કેટલાક ખાસ મિત્રો માટે દોસ્તી પર બેસ્ટ શાયરી લાવ્યા છીએ.

Dosti Shayari : દોસ્તી કે ફુલ હર મૌસમ મેં ખિલતે હૈ, દોસ્તી કે બાદલ હર મૌસમ મેં બરસતે હૈ.....વાંચો મિત્રતા પર એકદમ નવીન શાયરી
Dosti Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 10:00 PM
Share

દોસ્તી શાયરી યુવા પેઢીમાં સૌથી વધુ પસંદ કરાયેલ શાયરી છે. શાયરી પણ મિત્રતા એટલે દોસ્તી પર ખાસ પ્રકારની શાયરી છે જે બે મિત્રો વચ્ચેનો સંબંધ અભિવ્યક્ત કરે છે. આ શાયરી એવા મિત્રો સાથે શેર કરવા માટે છે જે તમારાથી દૂર છે અને તમે જેમને ખુબ જ યાદ કરી રહ્યા છો.

જ્યારે કોઈ વ્યક્તિ કોઈથી દૂર હોય ​​છે, ત્યારે તે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે ઈન્ટરનેટ પર વિવિધ રીતો શોધતો રહે છે. ત્યારે આ શાયરી તમારી લાગણીઓને અન્ય લોકો સાથે વ્યક્ત કરવા માટે યોગ્ય છે.

  1. દોસ્તી કે ફુલ હર મૌસમ મેં ખિલતે હૈ; દોસ્તી કે બાદલ હર મૌસમ મેં બરસતે હૈ; હમ મિસ યુ કાહે યા ના કાહે; યે સચ હૈ કી હમ રોજ આપ સબકો દિલ સે યાદ કરતે હૈ..
  2. મુસ્કાન કા કોઈ મોલ નહિ હોતા; રિશ્તો કા કોઈ તોલ નહિ હોતા; લોગ તો મિલ જાતે હૈ હર રસ્તે પર; લેકિન હર કોઈ આપકી તરહ અનમોલ નહી હોતા..
  3. કિસ્મત વાલોં કો હી મિલાતી હૈ પનાહ દોસ્તો કે દિલ મેં; યુન હી હર શખ્સ જન્નત કા હકદર નહી હોતા..
  4. દોસ્તી શુદ્ધતમ પ્રેમ હૈ; યે પ્રેમ કા સર્વોચ્ચ રૂપ હૈ; જહાં કુછ ભી નહીં માંગા જાતા કોઈ શર્ત નહીં હોતી; જહાં બસ દેને મેં આનંદ આતા હૈ..
  5. એક ફુલ કભી દો બાર નહિ ખિલતા; યહ જનમ બાર-બાર નહિ મિલતા; જીંદગી મેં તો મિલ જાતે હૈ હજારો લોગ; પર સચ્ચા દોસ્ત બાર-બાર નહીં મિલાતા..
  6. દોસ્તો કી મહાફિલ સજે જમાના હો ગયા; લગતા હૈ જૈસે ખુલ કે જીએ એક જમાના હો ગયા; કાશ કહીં મિલ જાય વો કફિલા દોસ્તોં કા; જીંદગી જી એક જમાના હો ગયા..
  7. તેરી દોસ્તી ને બહુત કુછ શીખ દિયા; મેરી ખામોશ દુનિયા કો જૈસે હસા દિયા; કરજદાર હું મૈ રબ કા જીસને મુજે આપ જૈસે દોસ્ત સે મિલા દિયા..
  8. હમ કિસી ભી ગલી સે ગુજરતે હૈ તો લેને દેને વાલી લડકિયા કમ; ઔર ઇજ્જત દેને વાલે દોસ્ત જ્યાદા મિલાતે હૈ..
  9. માંગી મોત જીંદગી મિલી; અંધેરો મેં ભી રોશાની મિલી; પૂછ ખુદા સે ક્યા હૈ સબસે હસીન તોહફા મેરે લીયે; ખુદા સે હમે તોહફે મેં આપકી દોસ્તી મિલી..
  10. ચાહો તો છોડ દો ચાહો તો નિભા લો; દોસ્તી હમારી હૈ; મરજી તુમ્હારી હૈ;

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">