foot care tips : ચોમાસાની ઋતુમાં તમારા પગને અનેક પ્રકારના ચેપથી બચાવવા અપનાવો આ સરળ ટિપ્સ

ચોમાસાની ઋતુમાં ખાસ કરીને પગની સંભાળ રાખવી મહત્વની છે કારણ કે, વરસાદના પાણીમાં બહાર જતી વખતે આપણા પગ ગંદા પાણી સાથે સીધા સંપર્કમાં આવે છે.

foot care tips : ચોમાસાની ઋતુમાં તમારા પગને અનેક પ્રકારના ચેપથી બચાવવા અપનાવો આ સરળ ટિપ્સ
these tips will protect your feet from any kind of infection during rainy days in monsoon season
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 5:51 PM

Foof care tips :એક તરફ ચોમાસું મહિનો ગરમીમાંથી રાહત આપે છે, તો બીજી તરફ તે તમામ પ્રકારની સમસ્યાઓમાં પણ વધારો કરે છે. આ સીઝનમાં જ તમને ઘણા પ્રકારના ફંગલ ઇન્ફેક્શન (Fungal infections)નું જોખમ વધે છે.

1.વરસાદના કારણે ભેજ વધે છે, જેના ડલ ત્વચા અને ખીલ જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ત્વચાની કાળજી સાથે પગની કાળજી પણ જરૂરી છે. કારણ કે, વરસાદ (Rain)ના પાણીમાં બહાર જતી વખતે આપણા પગ સીધા જ ગંદા પાણીના સંપર્કમાં આવે છે. તો ચાલો જાણીએ અવનવી ટિપ્સ જે તમારા પગની સુંદરતા જાળવવામાં મદદરૂપ સાબિત થશે.

2.તમે વરસાદમાં બહાર જઈ રહ્યા છો તો રબરના ચંપલ પહેરીને જ નીકળો. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તે ચોમાસાની ઋતુ માટે બનાવવામાં આવે છે. જે તમારા પગને સુરક્ષિત પણ રાખે છે અને સિલ્પ થવાનો ડર પણ રહેતો નથી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

3. પગ (foot)ના નખ ટૂંકા રાખો કારણ કે, નખમાં ધૂળ, માટી, વરસાદનું પાણી અને અન્ય પ્રકારની ગંદકી એકઠી થાય છે, જેના કારણે ફંગલ ઇન્ફેક્શન અને અન્ય સમસ્યાઓ થઇ શકે છે.

4. જ્યારે પણ તમે વરસાદમાં પલળી પછી ઘરે પાછા ફરો ત્યારે તમારા પગને સ્વચ્છ પાણીથી ધોઈ લો. પગ (foot)સારી રીતે ધોયા પછી, તેમને સ્વચ્છ ટુવાલથી સાફ કરો અને મોઇશ્ચરાઇઝર લગાવો.

5. દરરોજ રાત્રે સૂતા પહેલા પગને સારી રીતે ધોઈ અને સાફ કરો અને લૈવેન્ડર તેલ લગાવો. જેનાથી બેક્ટેરિયાને વધશે નહિ, અને તમારા પગ સુગંધિત કોમળ અને સુંદર રહેશે. જો તમે ઇચ્છો તો નાળિયેરનું તેલ, બદામનું તેલ અથવા ઓલિવ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો :olympics hairstyles : ટોક્યો ઓલિમ્પિકમાં હેર સ્ટાઈલથી ધુમ મચાવી રહ્યા છે ખેલાડીઓ, જુઓ અવનવા ફોટો

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">