AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romantic Love Shayari Of Sahir Ludhianvi : કહના એક દિવાના તેરી યાદ મેં આહે ભરતા હૈ… વાંચો સાહિર લુધિયાનવીની જબરદસ્ત શાયરી

આ પોસ્ટમાં અમે ફેમસ ગઝલકાર સાહિર લુધિયાનવીએ લખેલી રોમેન્ટિક પ્રેમભરી શાયરીને લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Romantic Love Shayari Of Sahir Ludhianvi : કહના એક દિવાના તેરી યાદ મેં આહે ભરતા હૈ... વાંચો સાહિર લુધિયાનવીની જબરદસ્ત શાયરી
sahir ludhianvi famous romantic love shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 10:15 PM
Share

આ રોમેન્ટિક પ્રેમભરી શાયરી તમારા પ્રેમ જીવનને રોમેન્ટિક બનાવશે. પ્રેમનો અહેસાસએ જીવનની સૌથી સુંદર ફિલિંગ્સ છે જેને વ્યક્ત ક્યારેય પ્રેમીઓ તેમના શબ્દોથી કરી શકતા નથી ત્યારે આ રોમેન્ટિક શાયરી તમારા કામ લાગી શકશે. આ શાયરીના માધ્યમથી તમે તમારી લાગણી વિશે તમારા પાર્ટનરને કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તેને કહીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.

આ પણ વાંચો: Gulzar Ki Shayari: કબ આ રહે હો મુલાકાત કે લિયે, મૈને ચાંદ રોકા હૈ એક રાત કે લિયે…પ્રેમ પર જબરદસ્ત શાયરી

પ્રખ્યાત ફિલ્મ ગીતકાર સાહિર લુધિયાનવીને કોણ નથી ઓળખતુ. તેમણે ફિલ્મોમાં એક થી એક સુંદર ગીતની સાથે કેટલીક બહેતરીન ગઝલો પણ આપી છે. ત્યારે આજના આ લેખમાં અમે કેટલીક જબરદસ્ત રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છે.

  1. નજર સે દિલમેં સમાને વાલે મેરી મુહોબ્બત તેરે લીયે હૈ, વફા કી દુનિયા મેં આને વાલે વફા કી દૌલત તેરે લિયે હૈ.
  2. જીયુંગા જબ તલક તેરે ફસાને યાદ આયેંગે, કસક બન કર મુહોબ્બત કે તરાને યાદ આયેંગે.
  3. જો હમ મેં હૈ વો મતવાલી અદા સબમે નહિ હોતી, મુહોબ્બત સબ મેં હોતી હૈ, વફા સબ મેં નહિ હોતી.
  4. ઈશ્ક મજનું કી વો આવાજ હૈ જિસકે આગે, કોઈ લૈલા કિસી દીવાર સે રોકી ન ગઈ.
  5. યે આંખે દેખ હમ સારી દુનિયા ભૂલ જાતે હૈ, ઇન્હે પાને કી ધૂનમેં હર તમન્ના ભૂલ જાતે હૈ.
  6. કહના એક દિવાના તેરી યાદ મેં આહે ભરતા હૈ, લીખ કર તેરા નામ જમી પર ઉસકો સજદે કરતા હૈ.
  7. યે જુલ્ફ અગર ખુલ કે બિખર જાયે તો અચ્છા , ઇસ રાત કી તકદીર સવર જાયે તો અચ્છા.
  8. મેરે હાથ મહેકતે રહી તમામ દિન, જબ ખ્વાબ મેં તેરે બાલ સંવારે મેને.
  9. કૌન કહેતા હૈ કિ મુહબ્બત કી જુબા હોતી હૈ, યે હકીકત તો નિગાહો સે બાયા હોતી હૈ.
  10. ચેહરે પે ખુશી છા જાતી હૈ,આંખો મેં સુરુર આ જાતા હૈ, જબ તુમ મુજે અપના કહતે હો,અપને પે ગુરુર આ જાતા હૈ.

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">