AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gulzar Ki Shayari: કબ આ રહે હો મુલાકાત કે લિયે, મૈને ચાંદ રોકા હૈ એક રાત કે લિયે…પ્રેમ પર જબરદસ્ત શાયરી

ક્યારેક બીઝી લાઈફમાં પોતાના માટે ટાઈમ કાઢવો ઘણો મુશ્કેલ હોય છે પણ થોડો સમય જેને આપણે ક્વાલિટી ટાઈમ કહીએ છે તે તમારા પાર્ટનરને પણ આપવો જરુરી છે. ત્યારે આ શાયરી તમને તમારા પાર્ટનરની વધુ નજીક લાવવામાં મદદ કરી શકે છે.

Gulzar Ki Shayari: કબ આ રહે હો મુલાકાત કે લિયે, મૈને ચાંદ રોકા હૈ એક રાત કે લિયે...પ્રેમ પર જબરદસ્ત શાયરી
gulzar shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 10:15 PM
Share

પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. અહીં અમે તમને શાયરીના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રેમી બોયફ્રેન્ડ કેવી રીતે રોમેન્ટીક અંદાજમાં પોતાની ગર્લફ્રેન્ડને શાયરી સંભળાવીને પોતાના પ્રેમનો ઈઝહાર કરી શકે છે. આ શાયરી તમને તમારી લાગણી શેર કરવામાં પણ મદદ કરશે.

ગુલઝારના નામથી કોણ અજાણ છે આ દુનિયામાં. લોકોએ તેમની ફિલ્મો જોઈ, તેમના સંવાદો સાંભળ્યા અને તેમના દ્વારા લખેલા ગીતોને પણ ઘણો પ્રેમ આપ્યો છે. આ સિવાય ગુલઝાર સાહેબે કવિતાઓ અને ગઝલો પણ લખી છે. તેમની ગઝલોમાંથી એક ખાસ શેર વાંચીએ.
  1. સીને મેં ધડકતા જો હિસ્સા હૈ, ઉસી કા તો યે સારા કિસ્સા હૈ..
  2. આપ કે બાદ હર ઘડી હમ ને આપ કે સાથ હી ગુઝારી હૈ..
  3. કબ આ રહે હો મુલાકાત કે લિયે, મૈને ચાંદ રોકા હૈ એક રાત કે લિયે…
  4. જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ, જાને કૌન આસ-પાસ હોતા હૈ…
  5. બહુ મુશ્કિલ સે કરતા હું, તેરી યાદો કા કારોબર માના મુનાફા કમ હૈ, પર ગુઝારા હો જાતા હૈ..
  6. વો ચિઝ જીસે દિલ કહતે હૈ, હમ ભૂલ ગયે હૈં રખ કે કહી..
  7. હમ ને અક્સર તુમ્હારી રાહો મેં, રુક કર અપના હી ઇન્તઝાર કિયા..
  8. બહુત અંદર તક જલા દેતી હૈ, વો શીકાયતે જો બયાન નહી હોતી..
  9. જીસ કી આંખે મેં કટી થી સદિયાં, ઉસીને સાદિયોં કી જુદાઈ દે દી..
  10. બિગડેલ હૈં યે યાદે, દેર રાત તક ટહલને નિકલતી હૈ..

ઈસ એક તરફા ઈશ્ક કા કુછ તો સ્વાદ હોગા, અગર મુજે સબ કુછ યાદ હૈ, તો તુજે ભી તો કુછ યાદ હોંગા.

જબસે તુમ્હારે નામ કી , મિસરી હોઠ લગાઈ હૈ, મીઠા સા ગમ હૈ, ઔર મીઠી સી તન્હાઈ હૈ.

આ પણ વાંચો: Love Shayari: પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક બહેતરીન શાયરીનો સંગ્રહ, વાંચો ગુજરાતીમાં

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">