Yaad Shayari: કભી ઉનકી યાદ આતી હૈ કભી ઉનકે ખ્વાબ આતે હૈ, મુજે સતાને કે સલીકે તો…વાંચો જબરદસ્ત શાયરી

કોઈને પ્રેમ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ જ્યારે તે જ પ્રેમ કોઈ કારણસર પાછળ છૂટી જાય છે, ત્યારે તેને ભૂલાવવો ખૂબ મુશ્કેલ છે. કારણ કે વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય છે પણ તેની યાદો આપણા દિલમાંથી ક્યારેય જતી નથી. ત્યા

Yaad Shayari: કભી ઉનકી યાદ આતી હૈ કભી ઉનકે ખ્વાબ આતે હૈ, મુજે સતાને કે સલીકે તો...વાંચો જબરદસ્ત શાયરી
Yaad shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 10:00 PM

મિત્રો, કોઈને પ્રેમ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ જ્યારે તે જ પ્રેમ કોઈ કારણસર પાછળ છૂટી જાય છે, ત્યારે તેને ભૂલાવવો ખૂબ મુશ્કેલ છે. કારણ કે વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય છે પણ તેની યાદો આપણા દિલમાંથી ક્યારેય જતી નથી. ત્યારે આ પોસ્ટમાં તમારા માટે કેટલીક શ્રેષ્ઠ હૃદય સ્પર્શી યાદ શાયરી લાવ્યા છીએ. કદાચ આ વાંચીને તમને તમારા હૃદયમાં થોડી શાંતિ મળશે.

  1. બૈઠે થે અપની મસ્તી મેં કિ અચાનક તડપ ઉઠે, આ કર તુમ્હારી યાદને અચ્છા નહીં કિયા.
  2. બહુત યાદ આતા હૈ મેરે દિલ કો તડપાતા હૈ, વો તેરા પાસ ન હોના મુજ કો બહુત રુલાતા હૈ.
  3. ઈસ પ્યાર કા ભી અજીબ સા ફસાના હૈ, અગર હો જાયે તો બાતે લંબી, અગર પ્યાર ટૂટ જાયે તો યાદે લંબી.
  4. આખિર થક હાર કે લૌટ આયા મૈં બાજાર સે , યાદો કો બંદ કરને કે તાલે કહી મિલે નહીં.
  5. દિલ કો છૂ જાતી હૈ યે રાત કી આવાજ, ચૌક ઉઠતે હૈ કહીં તૂને પુકારા તો નહી.
  6. કભી ઉનકી યાદ આતી હૈ કભી ઉનકે ખ્વાબ આતે હૈ, મુજે સતાને કે સલીકે તો ઉન્હેં બેહિસાબ આતે હૈ.
  7. તુમ્હારે બાદ કિસી કો દિલ મેં બસાયા નહીં હમને, તુમ ચલે ગયે તો ક્યા યોદોં કો મિટાયા નહીં હમને.
  8. એ ખુદા ઉન કે હર લમ્હે કી હિફાજત કરના, માસૂમ સા ચહેરા ઉદાસ હો અચ્છા હો અચ્છા નહીં લગતા.
  9. કુછ ખુબસૂરત પલો કી મહક સી હૈ તેરી યાંદે, સુકૂન યે ભી હૈ કિ યે કભી મુરજાતી નહીં.
  10. કભી ટુટા નહી દિલ સે તેરી યાદ કા રિશ્તા, ગુફ્તગુ હો ના હો ખયાલ તેરા હી રેહતા હૈ.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">