Friends Shayari In Gujarati : તમારી મિત્રતાને વધુ ગાઢ બનાવવા તમારા વ્હાલસોયા દોસ્ત સાથે આ ખાસ શાયરી શેર કરો
આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ.
આપણા જીવનમાં મિત્રોનું એક આગવુ સ્થાન ધરાવે છે. કારણ કે તે એક જ છે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ છીએ. આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.
આ પણ વાંચો : Friends Shayari In Gujarati : શું તમે પણ તમારા મિત્રો માટે અવનવી શાયરી શોધી રહ્યા છો ? તો આ લેખ વાંચો
Friends Shayari In Gujarati
- બેશક દોસ્ત સે ફાસલા હો જાએ, મગર અપની દોસ્તી કે બીચ ફાસલા કભી મત કરના
- યે દોસ્તી કા ગણિત હૈ સાહબ, યહા 2 મેં સે 1 ગયા તો કુછ નહીં બચતા
- દો અક્ષર કી મૌત, ઔર તીન અક્ષર કે જીવન મેં, ઢાઈ અક્ષર કા દોસ્ત હમેંશા બાજી માર જાતા હૈ
- અચ્છી કિતાબે ઔર સચ્ચે દોસ્ત, તુરંત સમજ મેં નહી આતે પર કામ જરુર આતે હૈ
- અપની જીંદગી કે અલગ ઉસૂલ હૈ, યારી કે લીએ તો કાંટે ભી કબૂલ હૈ
- વો બચપન કે દિન ભી ક્યા ખૂબ થે, ના દોસ્તી કા મતલબ પતા થા, ઔર ના મતલબ કી દોસ્તી થી
- કુછ લોગ દોસ્તી કા મતલબ હી બદલ દેતે હૈ, ઔર કુછ લોગ દોસ્તી કે માયને
- દોસ્તી કભી બડી નહી હોતી, નિભાને વાલે હંમેશા બડે હોતે હૈ
- દુનિયા કી ભીડ મેં અપના કહે જીસે, એક દોસ્ત એસા ભી હો જીસે સુદામા કહેં
- સારે રિશ્તે જન્મ સે પહલે હી બન જાતે હૈ, એક દોસ્તી કા રિશ્તા હી જન્મ કે બાદ બનતા હૈ