Motivational Shayari : જો તમારો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે ? તો તમે પણ આ મોટિવેશનલ શાયરી વાંચો
આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari
સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.
આ પણ વાંચો : Motivational Shayari : શું તમને પણ Motivational Shayari વાંચવી ગમે છે ? તો આ ખાસ શાયરી વાંચો
Motivational Shayari In Gujarati
- ભવરે સે કૈસે બચ પાયા કિસી પતવાર સે પૂછો, હમારા હૌસલા પૂછો તે ફિર મજધાર સે પૂછો
- દિલ ના ઉમીદ તો નહીં નાકામ હી તો હૈ, લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ
- હાર હો જાતી હૈ જબ માન લિયા જાતા હૈ, જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાતા હૈ
- તૂ શાહી હૈ પરવાજ હૈ કામ તેરા, તેરે સામને આસમાં ઔર ભી હૈ
- હજાર બર્ફ ગિરે લાખ આંધિયાં ઉઠ્ઠે, વો ફૂલ ખિલ કે રહેગે જો ખિલને વાલે હૈ
- મંજિલે ક્યા હૈ, રાસ્તા ક્યા હૈ, હૌસલા હો તો ફાસલા ક્યા હૈ
- કૈસે આકાશ મેં સૂરાખ નહીં હો સકતા, એક પત્થર તો તબીઅત સે ઉછાલો યારો
- કોશિશ ભી કર ઉમીદ ભી રખ રાસ્તા ભી ચુન, ફિર ઈસ કે બાદ થોડા મુકદર તલાશ કર
- મેરે જુનૂન કા નતીજા જરુર નિકલેગા, ઈસી સિયાહ સમુંદર સે નૂર નિકલેગા
- અબ હવાએ કરેંગી રૌશની કા ફૈસલા, જીસ દિએ મેં જાન હોગી વો દિયા રહ જાએગા