Rain Love Shayari: કહી ફિસલના જાઉં તેરે ખયાલો મે ચલતે ચલતે, અપની યાદો કો રોકો મેરે શહર મેં બારિશ હો રહી હૈ…. વાંચો જબરદસ્ત શાયરી

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

Rain Love Shayari: કહી ફિસલના જાઉં તેરે ખયાલો મે ચલતે ચલતે, અપની યાદો કો રોકો મેરે શહર મેં બારિશ હો રહી હૈ.... વાંચો જબરદસ્ત શાયરી
Rain Love Shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 6:30 PM

Rain Love Shayari: મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે, તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વાતાવરણ સ્વચ્છ અને સુંદર બની જાય છે. જો કે વરસાદ પડતા દરેક પ્રેમીને તેની પ્રિયતમા અને પ્રિયતમાંને તેનો પ્રેમી યાદ આવી જાય છે.

ત્યારે આ વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ  દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
  1. યે મૌસમ ભી ક્યા રંગ લાયા હૈ, સાથ હવા ઔર ઘટાએ લાયા હૈ, મિટ્ટી કી ખુશબુ ફૈલાયે સાવન આયા હૈ, દિલ કો ઠંડક દેને બરસાત કા મહીના આયા હૈ .
  2. કુછ નશા તેરી બાત કા હૈ, કુછ નશા ધીમી બરસાત કા હૈ, હમે તુમ યૂહીં પાગલ મત સમજો, યહ દિલ પર અસર પહલી મુલાકાત કા હૈ.
  3. ખુદ કો ઈતના ભી ન બચાયા કર, બારિશ હુઆ કરે તો ભીગ જાયા કર
  4. કહી ફિસલના જાઉં તેરે ખયાલો મે ચલતે ચલતે, અપની યાદો કો રોકો મેરે શહર મેં બારિશ હો રહી હૈ.
  5. કભી જી ભર કે બરસના, કભી બૂંદ બૂંદ કે લિએ તડપના, એ બારિશ તેરી આદતે ભી મેરે યાર જૈસી હૈ.
  6. જબ ભી હોગી પહેલી બારિશ તુમકો સામને પાયેંગે, વો બૂંદો સે ભરા ચહેરા તુમ્હારા હમ દેખ તો પાયેંગે.
  7. સાવન કે મહીને મેં ભીગે થે હમ સાથ, અબ બિન મૌસમ ભીગ રહે હૈ તેરી યાદ મેં.
  8. મૌસમ-એ-ઈશ્ક હૈ તૂ એક કહાની બન કે આ, મેરે રુહ કો ભિગો દે જો તૂ વો પાની બન કે આ.
  9. બારિશ સે જ્યાદા તાસીર હૈ તેરી યાદો મેં, હમ અક્સર બંદ કરમે મેં ભી ભીગ જાતે હૈ.
  10. એ બાદલ ઈતના બરસ કી નફરતેં ધુલ જાયે, ઈન્સાનિયત તરસ ગયી હૈ પ્યાર પાને કે લિયે

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">