AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari In Gujarati : જો બાહર કી સુનતા હૈ વહી ડર જાતા હૈ, જો અંદર કી સુનતા હૈ વહ સવર જાતા હૈ, વાંચો પ્રેરણાત્મક શાયરી

મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે.

Motivational Shayari In Gujarati : જો બાહર કી સુનતા હૈ વહી ડર જાતા હૈ, જો અંદર કી સુનતા હૈ વહ સવર જાતા હૈ, વાંચો પ્રેરણાત્મક શાયરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 10:05 PM
Share

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો  : Motivational Shayari : કિસ્મત મૌકા દેતી હૈ, લેકિન મહેનત સબકો ચૌંકા દેતી હૈ – વાંચો આવી જ શાનદાર શાયરી

Motivational Shayari

  1. અબ હવાએ કરેંગી રૌશની કા ફૈસલા, જિસ દિએ મેં જાન હોગી વો દિયા રહ જાએગા
  2. બહાને વહી બનાતે હૈં જો, અપને સપને કો શિદ્ત સે નહી ચાહતે
  3. અકેલે હી લડની પડતી હૈ જીંદગી કી જંગ, ખુશિયાં મેં તો સબ હોતે હૈં સંગ
  4. હૌસલે ભી કિસી ભી હકીમ સે કમ નહીં થે, હર તકલીફ મેં તાકત કી દવા દેતે હૈ.
  5. યહાં જીંદગી તો હર કોઈ કાટ લેતા હૈ, જીંદગી જિયો ઇસ કાદર કી મિસાલ બન જાયે.
  6. હાથ બાઁધે ક્યોં ખડે હો હાદસો કે સામને, હાદસે કુછ ભી નહીં હૈ હૌસલોં કે સામને.
  7. ચલ યાર એક નઈ શરુઆત કરતે હૈ, જો ઉમ્મીદ જમાને સે કી થી, વો અબ ખુદ સે કરતે હૈ
  8. જો બાહર કી સુનતા હૈ વહી ડર જાતા હૈ, જો અંદર કી સુનતા હૈ વહ સવર જાતા હૈ
  9. એસી કોઈ મંજિલ નહિ, જહાં તક પહુંચને કા કોઈ રાસ્તા ના હો
  10. વિશ્વાસ વહ શક્તિ હૈ જિસસે ઉજડી હુઈ દુનિયા મેં, પ્રકાશ લાયા જા સકતા હૈ

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">