Motivational Shayari : કિસ્મત મૌકા દેતી હૈ, લેકિન મહેનત સબકો ચૌંકા દેતી હૈ – વાંચો આવી જ શાનદાર શાયરી

TV9 GUJARATI

|

Updated on: Mar 15, 2023 | 10:30 PM

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : કિસ્મત મૌકા દેતી હૈ, લેકિન મહેનત સબકો ચૌંકા દેતી હૈ - વાંચો આવી જ શાનદાર શાયરી

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો : Motivational Shayari : જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ, વહી દુનિયા બદલતે જા રહે હૈ, વાંચો Motivational Shayari

Motivational Shayari In Gujarati

  1. ઠોકર નહીં ખાઓગે તો કૈસે પતા ચલેગા કિ, આપ પત્થર કે બને હૈ યા શીશે કે
  2. જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ, વહી દુનિયા બદલતે જા રહે હૈ
  3. ખુદ મેં વો બદલાવ લાઈયે, જો આપ દૂસરોં મેં દેખના ચાહતે હૈં
  4. જૂઠી બાતોં પે જો વાહ વાહ કરેંગે, વહી લોગ આપકો તબાહ કરેંગે
  5. કિસ્મત મૌકા દેતી હૈ, લેકિન મહેનત સબકો ચૌંકા દેતી હૈ
  6. તલાશ કરો ઉન રાસ્તોં કી, જહાં સે કોઈ ગુજરા ના હો
  7. અસફલતા યહ સિદ્ધ કરતી હૈ, પૂરે મન સે નહીં બલ્કિ અધૂરે મન સે હુઆ થા
  8. સફલતા સહી નિર્ણય કે બાદ આતી હૈ, ઔર સહી નિર્ણય અસફલતા કે બાદ
  9. જીતને કા મજા તબ હી આતા હૈ, જબ સભી આપકે હાર કા ઈંતજાર કર રહે હો
  10. અભી સે વો હોના શરુ કીજિએ, જો આપ ભવિષ્ય મેં હોંગે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati