Dil Shayari: દિલ સાથે જોડાયેલ કેટલીક બહેતરીન શાયરી, જે તમારી ક્રશનું દિલ જીતવામાં મદદ કરી શકે છે

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.

Dil Shayari: દિલ સાથે જોડાયેલ કેટલીક બહેતરીન શાયરી, જે તમારી ક્રશનું દિલ જીતવામાં મદદ કરી શકે છે
dil shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 4:34 PM

આજની પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત દિલ શાયરી લઈને આવ્યા છે. દિલ સાથે જોડાયેલી કેટલીક શાયરી જે તમે તમારા પાર્ટનર કે પછી પ્રેમી અને પ્રેમિકાની સાથે શેર કરીને તમારા દિલની વાત કહી શકો છો. મિત્રો, આપણું દિલ પણ બહુ વિચિત્ર છે, નાની નાની વાત પર ગુસ્સે થઈ જવું અને પછી પ્રેમી કે પ્રેમીકા સમજાવે તો માની પણ લેવુ તે આ દિલની માસૂમિયત છે. દિલ શાયરીમાં તમારા પ્રેમને તમારા દિલની વાત કાવ્યાત્મક રીતે કહીને વ્યક્ત કરી શકો છો.

આ બાબતોને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે દિલ શાયરીનું અનોખું કલેક્શન તૈયાર કર્યું છે. આ શાયરી તમે તમારા bf , gf કે પાર્ટનરને શેયર કરી શકો છો. આ શાયરી તમારા હૃદયને સ્પર્શી જશે અને જો તો તમે આ શાયરી તમારા પ્રેમિ કે પ્રેમિકાને શેર કરો છો તો તે પણ ખુશ થઈ જશે. જો કે આ અગાઉ અમે એક થી એક બહેતરીન પ્રેમ પર શાયરી, મિત્રતા પર શાયરી તમારી શાથે શેર કરી છે જે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

  1. દિલ કી બાત હૈ દિલ હી સમજેગા, દિમાગ લગાઓગે તો કામ બિગડેગા ઈતના ભી ક્યા સોચના પ્યાર મેં, અગર પ્યાર હૈ તો દિલ ખુદહી હા કહેંગા !
  2. દિલ બેશક મેરા તુમસે દૂર હૈ પર તુમ મેરે દિલ કે અભી ભી પાસ હો !
  3. અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
    1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
    આજનું રાશિફળ તારીખ : 25-04-2024
    માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
    IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
    હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
  4. દિલ સે આપકો યાદ કરતે હૈ, ઈંતઝારમેં આપકી આહેં ભરતે હૈ કભી તો વો દિન આયેંગે, જબ હમ કહ દેંગે , કી આપસે બહુત પ્યાર કરતે હૈ !
  5. સાંસો મેં એક અંજાના સા કરાર હૈ, છાયા મેરી જિંદગી મેં બહાર હૈ મેરા દિલ હૈ ભરા મહકતે જજ્બાતો સે, ક્યૂંકિ ઈસે તો સિર્ફ તુમસે પ્યાર હૈ !
  6. દિલ ના ઉમીદ તો નહીં નાકામ હી તો હૈ, લમ્બી હૈં ગમ કી શામ મગર શામ હી તો હૈ !
  7. માનતા હી નહી કમબખ્ત દિલ ઉસે ચાહને સે, મૈં હાથ જોડતા હૂં તો યે ગલે પડ જાતા હૈ.
  8. ના પૂછે દિલ કી હકીકત મગર યે કહેતા હૈ, વો ભી બેકરાર રહે જીસને બેકરાર કિયા.
  9. ફકત નિગાહ સે હોતા હૈ ફૈસલા દિલ કા, ન હો નિગાહ મેં શોખી તો દિલબરી ક્યા હૈ !
  10. મોહબ્બત કા તુમ સે અસર ક્યા કહૂં, નજર મિલ ગઈ દિલ ધડકને લગા !
  11. મહોબ્બત નહીં હૈ નામ સિર્ફ પા લેને કા, બિછડ કે ભી દિલ ધડકતે હૈ સાથ સાથ

આ પણ વાંચો: Heart Touching Love Shayari : પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી જે તમારા પાર્ટનરનું દિલ જીતી લેશે, વાંચો અને તમારા પાર્ટનર સાથે શેર કરો

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">