Attitude Shayari : જહાં તુમ્હારી પહચાન હૈ વહા, હમારા નામ હી કાફી હૈ – જેવી શાયરી વાંચો
દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો સાથે જ તમે તમારા ફોટો સાથે કેપ્શન લખી શકશો.
Attitude Shayari : આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.
ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો સાથે જ તમે તમારા ફોટો સાથે કેપ્શન લખી શકશો.
આ પણ વાંચો : Attitude Shayari : તુમ જીત કી ખુશી મનાઓ, હમે નાજ હૈ હમારી હાર પર – જેવી શાયરી વાંચો
Shayari :
- સોને કે જેવર ઔર હમારે તેવર, લોગોં કો બહુત મહંગે પડતે હૈ
- કોઈ મુઝસે જલતા હૈ, તો યે ભી મેરે લિએ સફલતા હૈ
- માચિસ તો યૂં હી બદનામ હૈ હુજુર, હમારે તેવર તો આજ ભી આગ લગાતે હૈ
- બેટા, માહૌલ કા ક્યા હૈ, સાલા જબ ચાહે તબ બદલ દેગે
- હમ આજ ભી અપને હુનર મે દમ રખતે હૈ, છા જાતે હૈ રંગ જબ હમ મહફિલ મે કદમ રખતે હૈ
- બહુત શરીફ હૂં મૈં , જબ તક કોઈ ઉંગલી ના કરે
- વક્ત આને પર તુમ્હે વહાં સે ઉઠાએગે, જહાં તુમ્હારા રાજ ચલતા હો
- શરાફત કી દુનિયા કા કિસ્સા હી ખત્મ, અબ જૈસી દુનિયા વૈસે હમ
- મૌત કા ડર ઉસે દિખાના, જિસે જિંદગી સે મોહબ્બત હો
- મુઝે મેરી ઔકાત માલુમ હૈ, બસ આપ અપની મત ભુલના