AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari : ગિરકર ઉઠના મેરી તાકત હૈ, હારકર જીતના મેરી કાબિલિયત હૈ, વાંચો શાયરી

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : ગિરકર ઉઠના મેરી તાકત હૈ, હારકર જીતના મેરી કાબિલિયત હૈ, વાંચો શાયરી
Motivational Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 12:39 PM
Share

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો : Motivational Shayari : જનાબ જિસકી સોચ બડી હોતી હૈ, ઉસકે હી આગે ચુનૌતી ખડી હોતી હૈ – જેવી મોટિવેશનલ શાયરીઓ વાંચો

  1. જબ આપ ખુદ કો તરાશતે હો, તબ દુનિયા આપકો તલાશતી હૈ
  2. અક્સર અકેલેપન સે વહી ગુજરતા હૈ,જો જિંદગી મેં સહી ફૈંસલો કો ચુનતા હૈ
  3. કલ કે લિએ સબસે અચ્છી તૈયારી, યહી હૈ કિ આજ અચ્છા કરો
  4. તૂ અપની ખૂબિયાં ઢૂંઢ, કમિયાં નિકાલને કે લિએ લોગ હૈ
  5. અગર ખુદ સે નહીં હારે તો, આપકી જીત નિશ્ચિત હૈ
  6. ગિરકર ઉઠના મેરી તાકત હૈ, હારકર જીતના મેરી કાબિલિયત હૈ
  7. બડી મંજિલોં કે મુસાફિર, છોટા દિલ નહીં રખતે
  8. દૌડ તબ તક રહેગી જબ તક, જીત હાસિલ નહીં હો જાતી
  9. અવસર કા ઈંતજાર નહીં, નિર્માણ કરના સીખો
  10. આશા કિતની ભી છોટી હો, નિરાશા સે બડી હોતી હૈ

g clip-path="url(#clip0_868_265)">