Motivational Shayari : દિલ સાફ કરકે મુલાકાત કી આદત ડાલો, ધૂલ હટતી હૈ તો આઈને ભી ચમક ઉઠતા હૈ – જેવી શાયરી વાંચો

આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. આપણા જીવનમાં કેટલાક કામ એવા પણ હોય છે.જે આપણા માટે અશક્ય હોય છે. આવા જ અશક્ય કાર્યને શક્ય બનાવવામાં કોઈના દ્વારા આપવામાં આવેલી પ્રેરણા મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.

Motivational Shayari : દિલ સાફ કરકે મુલાકાત કી આદત ડાલો, ધૂલ હટતી હૈ તો આઈને ભી ચમક ઉઠતા હૈ - જેવી શાયરી વાંચો
Motivational Shayari In Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 9:36 AM

Inspirational Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. આપણા જીવનમાં કેટલાક કામ એવા પણ હોય છે.

આ પણ વાંચો : Motivational Shayari : જિંદગી કિતાબ સી હોતી હૈ, સબ કહ દેતી હૈ ખામોશ રહકર ભી – જેવી શાયરી વાંચો

જે આપણા માટે અશક્ય હોય છે. આવા જ અશક્ય કાર્યને શક્ય બનાવવામાં કોઈના દ્વારા આપવામાં આવેલી પ્રેરણા મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ

Shayari :

  1. તૂ રખ યકીન બસ અપને ઈરાદો પર, તેરી હાર તેરે હૌસલોં સે બડી તો નહી
  2. એ દોસ્ત મત સોચ ઈતના જિંદગી કે બારે મેં, જિસને જિંદગી દી હૈ ઉસને ભી તો કુછ સોચા હોગા
  3. રોજ રોજ ગિરકર ભી મુકમ્મલ ખડા હૂં, એ મુશ્કિલો ! દેખો મૈં તુમસે કિતના બડા હૂં
  4. દિલ સાફ કરકે મુલાકાત કી આદત ડાલો, ધૂલ હટતી હૈ તો આઈને ભી ચમક ઉઠતે હૈ
  5. ક્યોં ધબરાતા હૈ પગલે દુખ હોને સે, જીવન હી પ્રારંભ હુઆ હૈ રોને સે
  6. મંજિલ તો મિલ હી જાએગી ભટકતે હી સહી, ગુમરાહ તો વો હૈ જો ઘર સે નિકલતે હી નહી
  7. જિંદગી મે રિસ્ક લેને સે કભી ડરો મત યા તો જીત મિલેગી ઔર હાર ભી ગએ તો સીખ મિલેગી
  8. સોચને સે કહાં મિલતે હૈ તમન્નાઓ કે શહર, ચલના ભી જરુર હૈ મંજિલ કો પાને કે લિએ
  9. જંગ મેં કાગજી અફરાત સે ક્યા હોતા હૈ, હિમ્મતેં લડતી હૈ તાદાદ સે ક્યા હોતા હૈ
  10. મેરે હાથો કી લકીરોં કે ઈજાફે હૈ ગવાહ, મૈને પત્થર કી ખુદ કો તરાશા હૈ બહુત

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">