Attitude Shayari : હમ ભી નહી પહચાનતે ઉનકો, જિનકો દૌલત કા ઘમંડ હો જાતા હૈ – જેવી શાયરી વાંચો
દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને બતાવવા માગતો નથી. પરંતુ જ્યારે પોઝેટિવ એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો એટિટ્યુડ બતાવવો જરૂરી છે.
Shayari : દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને બતાવવા માગતો નથી. પરંતુ જ્યારે પોઝિટિવ એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરી શકે છે. તો આજે એટીટ્યુડ શાયરી તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ. આ શાયરી તમે તમારા સોશિયલ મીડિયા પર મુકી શકો છો અને આ ખાસ શાયરી તમારા મિત્રો સાથે શેર કરો.
આ પણ વાંચો : Attitude Shayari : બેટા શરાફત સે રહના શીખ વર્ના આફત મેં રહેગા – જેવી શાયરી વાંચો
Attitude Shayari
- અબ હમ એસા કામ કરેંગે, જલને વાલે ભી સલામ કરેંગે
- દુનિયા જિસ મુકામ પર ઝુકતી હૈ, મુઝે જિંદગી મેં વહી મુકામ હાસિલ કરના હૈ
- જો શખ્સ મેરે દિલ સે ઉત્તર ગયા, વો જિંદા રહકર ભી મેરે લિએ મર ગયા
- મૈં જિંદગી કે હર ફૈસલે ખુદ લેતા હૂં, જિન રિશ્તોં મેં ઈજ્જત ના હો વો રિશ્તા તોડ દેતા હૂં
- હમ ભી નહી પહચાનતે ઉનકો, જિનકો દૌલત કા ઘમંડ હો જાતા હૈ
- હમારી રગોં મેં વો ખૂન દૌડતા હૈ, જિસકી એક બૂંદ અગર તેજાબ પર ગિર જાએ તો તેજાબ જલ જાયે
- હમ બોલતે ભી કુછ નહી, ઔર ભૂલતે ભી કુછ નહી
- કોશિશ ઈતની હૈ કોઈ રુઠે ના હમસે, નજર અંદાજ કરને વાલોં સે નજરેં હમ ભી નહી મિલાતે
- પરખ સે પરે હૈ શખ્સિયત મેરી, મૈં ઉન્હી કે લિએ હૂં જો સમજે કદર મેરી
- મત પૂછ મેરે નામ કી પહચાન કહાં તક હૈ, તૂ બદનામ કર તેરી ઔકાત જહાં તક હૈ