Motivational Shayari : હાર તબ હો જાતી હૈ જબ માન લિયા જાતા હૈ, જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાયે – જેવી શાયરી વાંચો
મોટિવેશનલ વાર્તાઓ, શાયરી અને કવિતાઓ દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકીએ છીએ. અને આનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થાય શકે છે. કોઈ પણ વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોંચવામાં તેનો આત્મ વિશ્વાસ ડગમગી રહ્યો હોય ત્યારે આ પ્રકારની શાયરી કહીને તેમને મોટિવેશન આપી શકાય છે.
Motivational Shayari : મોટિવેશનલ વાર્તાઓ, શાયરી અને કવિતાઓ દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકીએ છીએ. અને આનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થાય શકે છે. કોઈ પણ વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોંચવામાં તેનો આત્મ વિશ્વાસ ડગમગી રહ્યો હોય ત્યારે આ પ્રકારની શાયરી કહીને તેમને મોટિવેશન આપી શકાય છે. તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ.
Motivational Shayari :
- હમ ભી દરિયા હૈ હમેં અપના હુનર માલૂમ હૈ, જિસ તરફ ભી ચલ પડેંગે રાસ્તા હો જાએગા
- હાર તબ હો જાતી હૈ જબ માન લિયા જાતા હૈ, જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાયે
- હજાર બર્ફ ગિરે લાખ આંધિયા ઉઠ્ઠે, વો ફૂલ ખિલ કે રહેંગે જો ખિલને વાલે હૈ
- અબ હવાએ હી કરેંગા રૌશની કા ફૈસલા, જિસ દિએ મેં જાન હોગી વો દિયા રહ જાએગા
- ક્યોં ડરે જિંદગી મેં ક્યા હોગા, કુછ ન હોગા તો તજુરબા હોગા
- જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ, વહી દુનિયા બદલતે જા રહે હૈ
- વાકિફ કહાં જમાના હમારી ઉડાન સે, વો ઔર થે જો હાર ગએ આસમાન સે
- યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ ભી લે કર ચિરાગ જલતા હૈ
- જલાને વાલે જલાતે હી હૈ ચિરાગ આખિર, યે ક્યા કહા કિ હવા તેજ હૈ જમાને કી
- સિયાહ રાત નહી લેતી નામ ઢલને કા, યહી તો વક્ત હૈ સૂરજ તેરે નિકલને કા