AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miss You Shayari: દિલ ધડકને કા સબબ યાદ આયા, વો તેરી યાદ થી અબ યાદ આયા….વાંચો એકદમ નવીન શાયરી

તમે તમારા પાર્ટનર કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડથી દૂર હોવ અને તમને તેમની યાદ સતાવી રહી હોય કે મિસ કરી રહ્યા હોવ ત્યારે આ લેખમાં અમે બેસ્ટ મિસ યુ શાયરી લઈને આવ્યા છે.

Miss You Shayari: દિલ ધડકને કા સબબ યાદ આયા, વો તેરી યાદ થી અબ યાદ આયા....વાંચો એકદમ નવીન શાયરી
Miss you shayari quotes poetry
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 9:30 PM
Share

જો તમે વ્યક્ત કરવા માંગતા હોવ કે તમે કોઈને કેટલું મિસ કરી રહ્યાં છો, તો તમારે હંમેશા મિસ યુ કહેવાની જરૂર નથી. ત્યારે આના માટે અમે આપના માટે ખાસ મિસ યુ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારી ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, પતિ અથવા પત્નીને શેર કરીને તમારા દિલમાં તેમના માટેની ફિલિગ્સં સેર કરી શકો છો.

ક્યારેક એવુ બને કે તમે તમારા પાર્ટનર કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડથી દૂર હોવ અને તમને તેમની યાદ સતાવી રહી હોય કે મિસ કરી રહ્યા હોવ ત્યારે આ લેખમાં અમે બેસ્ટ મિસ યુ શાયરી લઈને આવ્યા છે.

  1. આ ગઈ યાદ શામ ઢલતે હી, બુજ ગયા દિલ ચરાગ જલતે હી.
  2. જિંદગી યૂં ભી ગુજર હી જાતી, ક્યૂં તેરા રાહગુજર યાદ આયા.
  3. ચુપકે ચુપકે રાત દિન આંસૂ બહાના યાદ હૈ, હમ કો અબ તક આશિકી કા વો જમાના યાદ હૈ
  4. તુમ્હારી યાદ કે જબ જખ્મ ભરને લગતે હૈ, કિસી બહાને તુમ્હે યાદ કરને લગતે હૈ.
  5. દિલ ધડકને કા સબબ યાદ આયા, વો તેરી યાદ થી અબ યાદ આયા.
  6. નહીં આતી તો યાદ ઉન કી મહીનો તક નહીં આતી, મગર જબ યાદ આતે હૈ તો અક્સર યાદ આતે હૈ
  7. ઉન કા જિક્ર ઉન કી તમન્ના ઉન કી યાદ, વક્ત કિતના કીમતી હૈ આજ કલ.
  8. મુઝે કુછ ભી નહીં કહેના ઇતની સી ગુજારીશ હૈ, બસ ઉતની બાર મિલ જાઓ કી જીતના યાદ આતે હો.
  9. હર એક પહેલુ તેરા મેરે દિલ મેં આબાદ હો જાયે, તુઝે મેં ઇસ કદર દેખુ મુઝે તુ યાદ હો જાયે.
  10. કહીં યે અપની મોહબ્બત કી ઇન્તેહાં તો નહીં, બહુત દિનો સે તેરી યાદ ભી નહીં આયી.
  11. કાશ તુ ભી બન જાયે તેરી યાદો કી તરહ, ના વક્ત દેખે ના બહાના, બસ ચલી આયે.
  12. ઢૂંઢોગે ઉજડે રિશ્તો મેં વફા કે ખઝાને, તુમ મેરે બાદ મેરી મોહબ્બત કો યાદ કરોગે.

આ પણ વાંચો: Top Rain Shayari: સભી મૌસમ મેં બારિશ કા મૌસમ મુજે ભાતા બહુત હૈ, જબ ભી આતા હૈ તેરી યાદ લાતા બહુત હૈ….

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">