Top Rain Shayari: સભી મૌસમ મેં બારિશ કા મૌસમ મુજે ભાતા બહુત હૈ, જબ ભી આતા હૈ તેરી યાદ લાતા બહુત હૈ….
વરસાદની મોસમને રંગીન મોસમ પણ કહેવામાં આવે છે ત્યારે આ સમયે દિલ ખુશ અને મુડ રંગીન બની જાય છે. ત્યારે તેને લઈને આજે અમે વરસાદ પર ટોપ શાયરી લઈને આવ્યા છે.
Rain Shayari: વરસાદ સાથે મનનો સંબંધ ઘણો ઊંડો છે, મનના હવામાનને વરસાદથી સૌથી વધુ અસર થાય છે. જ્યારે કોઈની યાદથી પરેશાન થવા લાગે છે તો ક્યારેક વાતાવરણ ખુશનુમા લાગે છે. આ બદલાતા મનને કવિ કરતાં ભાગ્યે જ કોઈ અનુભવી શકે છે, તેથી અહીં તમારા માટે વરસાદ પર લખેલી શ્રેષ્ઠ કવિતાઓ અને શાયરી લઈને આવ્યા છે.
વરસાદની મોસમને રંગીન મોસમ પણ કહેવામાં આવે છે ત્યારે આ સમયે દિલ ખુશ અને મુડ રંગીન બની જાય છે. ત્યારે તેને લઈને આજે અમે વરસાદ પર ટોપ શાયરી લઈને આવ્યા છે.
- સભી મૌસમ મેં બારિશ કા, મૌસમ મુજે ભાતા બહુત હૈ, જબ ભી આતા હૈ તેરી યાદ લાતા બહુત હૈ.
- એ રબ ઈસ સાવન કી બસ એક હી ખ્વાહિશ હૈ, ભીગ લૂં મૈ એક દફા બસ યહી ફરમાઈશ હૈ.
- મોહબ્બત તો વો બારિશ હૈ જિસે, છૂને કી ચાહત મૈં હથેલિયા તો ગીલી, હો જાતી હૈ પર હાથ ખાલી હી રહ જાતે હૈ
- બારિશ ઔર મોહબ્બત દોનો હી, યાદગાર હોતે હૈ, બારિશ મેં જિસ્મ ભીગતા હૈ, ઔર મોહબ્બત મેં આંખે.
- અબ કોન ઘટાઓ કો ઘુમડને સે રોક પાયેગા, જુલ્ફ જો ખુલ ગયી તેરી લગતા હૈં સાવન આયેંગા.
- જબ લુત્ફ કા મંજર દેખતા રહતા હૂં બારિશ મેં, બદન જલતા હૈ ઔર મૈં ભીગતા રહતા હૂં બારિશ મેં.
- બારિશ આતી હૈ પ્યાર બઢાને કે લીયે, મગર આપ ઘર સે બાહર નિકલતે હી નહીં.
- મત પૂછો કિતને મોહબ્બત હૈ મુજે ઉનસે, બારિશ કી બૂંદ ભી ઉન્હે છૂ જાતી હૈ, તો દિલ મેં આગ લગ જાતી હૈ.
- હો રહી હૈ બારિશ, પૂરા શહર યે વીરાન હૈ, એક હમ હી તો ઉદાસ નહીં, સારા શહર પરેશાન હૈ.
- ધૂપ સા રંગ હૈ ઔર ખુદ હૈ વો છાંવો જૈસા, ઉસકી પાયલ મેં બરસાત કા મૌસમ છનકે