AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Self Love Quote Shayari: ખુદ કો વક્ત દોગે તો ખુદ સે પ્યાર હો જાયેગા…વાંચો એકદમ નવીન શાયરી

માણસ એટલો વ્યસ્ત થઈ જાય છે કે પોતાના માટે સમય નથી ત્યારે આજના સેલ્ફ કેર દિવસ પર અમે કેટલીક ખાસ સેલ્ફ લવ શાયરી લઈને આવ્યા છે.

Self Love Quote Shayari: ખુદ કો વક્ત દોગે તો ખુદ સે પ્યાર હો જાયેગા...વાંચો એકદમ નવીન શાયરી
self love quotes shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 10:00 PM
Share

માણસ પોતાના રોજબરોજના જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયો છે કે કોઈની પાસે પોતાના માટે પણ સમય નથી, આવી જિંદગી જીવવાનો શું ફાયદો, બાળપણમાં માણસ સૌથી વધુ ખુશ રહે છે કારણ કે તે ફક્ત પોતાના માટે જ જીવે છે જો કે તે સમયે તેની કોઈ જરૂરિયાતો હોતી નથી.

જેમ જેમ વ્યક્તિ મોટો થાય છે તેમ તેમ વિચારો અને જરુરિયાતો વધે છે, જવાબદારીઓ વધવા લાગે છે. માણસ એટલો વ્યસ્ત થઈ જાય છે કે પોતાના માટે સમય નથી ત્યારે આજના Self Care દિવસ પર અમે કેટલીક ખાસ Self Love Shayari લઈને આવ્યા છે.

  1. જિંદગી બેહદ આસાન હો અગર હર, શક્સ એક દુસરે સે ઔર ખુદ સે, પ્યાર કરને કી કલા સિખ જાયે.
  2. જો લોગ ખુદ સે પ્યાર કરતે હૈ, વો દૂસરો કે દિલ પર વાર નહીં કરતે હૈ.
  3. ખુદ કો વક્ત દોગે તો ખુદ સે પ્યાર હો જાયેગા, ખુશી કા અહસાસ હી તો જીને કા અસલી મજા લાયેગા
  4. જિંદગી સે પૂછો ક્યા યે ચાહતી હૈ, બસ એક તેરી વફા ચાહતી હૈ.
  5. મૌજૂદ તો હૂં મૈં ઈસ દુનિયા કી ભીડ મેં, અબ તલાશ અપને વજૂદ કી કર રહા હૂં.
  6. એતબાર હૈ મુજે ખુદ સે ખુદ કે ઈશ્ક પર, યે કભી ભી અધૂરા નહીં રહેગા.
  7. ખુદ સે પ્યાર જરુર કરે લેકિન, અપને આપ કી તારીફ ખુદ ના કરે !
  8. હમ બેશક દિખતે અકેલે હૈ લેકિન, અપને આપ મેં હી એક કારવા સાથ લિયે ચલતે હૈ
  9. કભી અંદાજ સે તો કભી નજર અંદાજ સે, જિંદગી જિએ જનાબ અપને અલગ અંદાજ સે.
  10. જિંદગી એક એસી કિતાબ હૈ, જિસકે હજારો પન્ને અભી આપને પઢે હી નહીં.
  11. કભી ઈસકા દિલ રખ્ખા ઔર કભી ઉસકા દિલ રખ્ખા, ઈસ કશ્મકશ મેં ભૂલ ગયે ખુદ કા દિલ કહાં રખ્ખા

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">