AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle : દિવસની શરૂઆત કેવી રીતે કરશો ? સવારમાં સૌપ્રથમ કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જાણો

સવારે આખી રાત પલાળેલી કિસમિસ ખાવાના ઘણા ફાયદા છે, ખાસ કરીને પેટ અને આંતરડા માટે. જે લોકો નિયમિતપણે પલાળેલી કિસમિસનું સેવન કરે છે તે લોકોનું પાચન તો સારું રહે છે,

Lifestyle : દિવસની શરૂઆત કેવી રીતે કરશો ? સવારમાં સૌપ્રથમ કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જાણો
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 8:05 AM
Share

તમારા દિવસની(Day ) શરૂઆત હંમેશા સારી રીતે કરો, તે તમારો આખો દિવસ ખુશ(Happy ) અને સ્વસ્થ (Healthy )બનાવે છે. તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો છો તે તમારા મૂડથી લઈને તમારી એકંદર ઉત્પાદકતા સુધી ઘણું નક્કી કરે છે. ઉદાહરણ તરીકે, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમાં તમે સવારમાં સૌપ્રથમ કયા પ્રકારનો ખોરાક લો છો. એટલે કે, સવારનો તમારો પહેલો ખોરાક આખા દિવસની પ્રવૃત્તિઓમાં ઘણો ફાળો આપે છે.

હોમિયોપેથી નિષ્ણાતે તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સવારે કેટલીક જરૂરી વસ્તુઓની યાદી આપી છે, જેથી કરીને તમે તમારા દિવસની શરૂઆત કરી શકો. આમાંથી મોટાભાગની વસ્તુઓ તમારા ઘરના રસોડામાં હાજર હોય છે. તે ન માત્ર તમારો મૂડ સાચો રાખે છે પરંતુ તમારી પાચન પ્રણાલીને પણ સુધારે છે.

દરરોજ સવારે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરવી? 1). હંમેશા તમારા દિવસની શરૂઆત પલાળેલી અને છાલવાળી બદામથી કરો. બદામ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

2).  આ પછી, બીજુ કિસમિસ છે. સવારે આખી રાત પલાળેલી કિસમિસ ખાવાના ઘણા ફાયદા છે, ખાસ કરીને પેટ અને આંતરડા માટે. જે લોકો નિયમિતપણે પલાળેલી કિસમિસનું સેવન કરે છે તે લોકોનું પાચન તો સારું રહે છે, સાથે જ વાળ ખરતા પણ ઓછા થાય છે, તે એક સુપરફૂડ છે, જેમાં આયર્ન અને વિટામિન B ભરપૂર માત્રામાં જોવા મળે છે.

3). આ સિવાય તમારા દિવસની શરૂઆત હળદરથી કરવી ખૂબ જ ફાયદાકારક છે. રોજ ખાલી પેટ ગરમ પાણીમાં એક ચપટી હળદર નાખીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. હળદરમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આજના સમયમાં હળદર ખાવી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તેના 5 મુખ્ય ફાયદા શું છે? પાચન સારું થાય છે. માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. ત્વચા અને વાળ માટે ફાયદાકારક રહે છે. તમે ક્યારેય બીમાર ન થાઓ. આ નાના ફેરફારો તમારા દિવસની સારી શરૂઆત કરવા અને સારું સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : Lifestyle : શરીરમાં જયારે હોય આ પાંચ સમસ્યાઓ, ત્યારે આ તેલનો મસાજ સાબિત થશે ચમત્કાર

આ પણ વાંચો : Health : ડાયાબિટીસના દર્દીઓ માટે કયા જ્યુસ પીવા રહેશે યોગ્ય ?

(ચેતવણી: આ લેખ માત્ર માહિતી માટે છે. કોઈપણ પ્રિસ્ક્રિપ્શન અજમાવતા પહેલા, પહેલા કોઈ નિષ્ણાંત ડૉક્ટર અથવા આયુર્વેદ નિષ્ણાતની સલાહ લો અને પછી જ કોઈપણ ઉપાય અજમાવો. કોઈપણ આડઅસર માટે તમે જવાબદાર હશો.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">