AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળામાં Shimla-Manaliની સુંદર વાદીઓની મુલાકાત લેવા માંગો છો? IRCTC લાવ્યું આ શાનદાર ટૂર પેકેજ, જાણો કેટલો ખર્ચ થશે

Himachal Tour Package: જો તમે એપ્રિલ મહિનામાં શિમલા-મનાલીની વાદીઓની મજા માણવા માંગો છો, તો IRCTC તમારા માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. ચાલો જાણીએ આ ટૂર પેકેજ સંબંધિત મહત્વની વિગતો.

ઉનાળામાં Shimla-Manaliની સુંદર વાદીઓની મુલાકાત લેવા માંગો છો? IRCTC લાવ્યું આ શાનદાર ટૂર પેકેજ, જાણો કેટલો ખર્ચ થશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 11:51 AM
Share

હિમાચલ પ્રદેશની સુંદર ખીણો કોઈને પણ મોહિત કરી શકે છે. જો તમે એપ્રિલ અથવા મે મહિનામાં હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજનું નામ બેસ્ટ ઓફ હિમાચલ ( Best of Himachal ) છે. આ પેકેજ હેઠળ તમને ચંદીગઢ, શિમલા અને મનાલીના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.IRCTCએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આ અંગેની માહિતી આપી છે. આ પેકેજ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી શરૂ થશે.

આ 6 રાત અને 7 દિવસના પેકેજનું ભાડું 44 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થાય છે. જેમાં ફ્લાઈટ ટિકિટ, કેબ સર્વિસ, હોટેલ, ફૂડ, ટ્રાવેલ ઈન્સ્યોરન્સ વગેરે, લગભગ જરૂરી બધું જ સામેલ છે. આ પેકેજ 22 એપ્રિલ, 6 મે અને 20 મેના રોજ શરૂ થશે. પ્રવાસીઓ તેમની અનુકૂળતા મુજબ આ ત્રણમાંથી કોઈપણ તારીખ પસંદ કરી શકે છે. પેકેજની વધુ માહિતી માટે તમે અહિ ક્લિક કરી શકો છો

આ પણ વાંચો : Happy Birthday Ahmedabad : અમદાવાદમાં જોવાલાયક 10 સૌથી સુંદર સ્થળોની આજે જ લો મુલાકાત, જુઓ લિસ્ટ

ટુર પેકેજની સંપૂર્ણ વિગતો

  • પેકેજનું નામ- Best of Himachal (WMA24)
  • પ્રવાસાન સ્થળ- ચંદીગઢ, શિમલા અને મનાલી
  • પ્રવાસનો સમય – 7 દિવસ/6 રાત
  • ભોજન – નાસ્તો અને રાત્રિભોજન
  • મુસાફરીનો પ્રકાર – ફ્લાઇટ
  • પ્રસ્થાન તારીખ- 22 એપ્રિલ, 6 મે અને 20 મે, 2023

આ પણ વાંચો : IRCTCએ કરી ખાસ શરૂઆત ! માત્ર 20 રૂપિયામાં આપી રહ્યું છે 5 સ્ટાર જેવો આલીશાન રૂમ

ભાડું કેટલું હશે?

ટૂર પેકેજ માટે ફી દર અલગ-અલગ હશે. તે મુસાફર દ્વારા પસંદ કરાયેલ કેટેગરી અનુસાર હશે. જો તમે આ ટૂર પેકેજ એકલા એપ્રિલ મહિના માટે બુક કરાવો છો તો તમારે 60,600 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે, જો તમારે બે લોકો માટે બુકિંગ કરાવવું હોય તો તમારે પ્રતિ વ્યક્તિ 46,000 રૂપિયા ખર્ચવા પડશે. ત્રણ લોકો માટે વ્યક્તિ દીઠ 40,000 રૂપિયા ખર્ચવા પડશે.  બાળકો માટે અલગ ભાડું ચૂકવવું પડશે. જો તમે આ પેકેજ હેઠળ બુકિંગ કરવા માંગો છો, તો તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જઈને બુક કરી શકો છો.

Follow Us
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">