Zindagi shayari : જિંદગી જીની હૈ તો હર હાલ મેં ચલના સીખ લો, ખુશી હો યા ગમ… જેવી એક થી એક બહેતરી ન જિંદગી શાયરી , વાંચો

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે

Zindagi shayari : જિંદગી જીની હૈ તો હર હાલ મેં ચલના સીખ લો, ખુશી હો યા ગમ... જેવી એક થી એક બહેતરી ન જિંદગી શાયરી , વાંચો
Zindagi Shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 10:15 PM

મિત્રો, આજે અમે ઝિંદગી પર શાયરી લઈને આવ્યા છીએ જે તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. જીવનની આ વિશેષ કવિતાઓ તમને તમારા જીવનનો સાચો માર્ગ બતાવવામાં ચોક્કસપણે ઉપયોગી થઈ શકે છે, તમે ચોક્કસપણે આનાથી થોડું પ્રેરિત થશો. આ પોસ્ટમાં, અમે લાઇફ શાયરી ગુજરાતીમાં છે જેને આપણે જિંદગી શાયરી નામ આપ્યું છે. તમે પણ આ શાયરી તમારા મિત્રોને પણ મોકલી શકો છો.

આ અગાઉ અમે અનેક બેસ્ટ શાયરી તમારી સાથે શેર કરી છે ત્યારે આજના લેખમાં જિંદગી શાયરી પર કેટલીક બેહતરીન શાયરી લઈને આવ્યા છે.
  1. ઈસ દુનિયામેં સબ કુછ એક જૈસા નહીં ચલતા, કુછ આપકે ખિલાફ તો કુછ આપકે સાથ ચલતા હૈ.
  2. કલ કી બાત ક્યો કરે અગર આજ સુહાના હૈ, હસના હૈ ઔર હસાના હૈ જિંદગી કા યહી ફસાના હૈ.
  3. જિંદગી હર બેબસી પર મુસ્કુરાતી હૈ ઔર કહતી હૈ, અગર આજ ખુદ પર ભરોસા કરેંગા, તો કલ સબ તુજ પર ભરોસા કરેંગા.
  4. મત સોચ ઈતના જિંદગી કે બારે મેં , જિસને જિંદગી દી હૈ, ઉસને ભી તો સોચા હોગા !
  5. Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
    રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
    Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
    પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
    Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક
    રસ્તામાં મોર દેખાવો એ કઈ વાતનો આપે છે સંકેત ?
  6. સમંદર ન સહી પર એક નદી તો હોની ચાહીયે, તેરે શહર મેં જિંદગી કહી તો હોની ચાહીયે.
  7. સબ કુછ મિલ જાયે અગર જિંદગી મેં તો ક્યા મજા, જિંદગી જીને કે લિયે એક કમી ભી જરુરી હૈ.
  8. મેરી હર સાંસ મેં તૂ હૈ, મેરી હર ખુશી મેં તૂ હૈ, તેરે બિન જિંદગી કુછ નહીં, ક્યોકિં મેરી પૂરી જિંદગી હી તૂ હૈ .
  9. ચલ એ જિંદગી એક નઈ શુરુઆત કરતે હૈ, જો ઉમ્મીદ દૂસરો સે કી થી, અબ વો ખુદ સે કરતે હૈ .
  10. જિંદગી જીની હૈ તો હર હાલ મેં ચલના સીખ લો, ખુશી હો યા ગમ હર માહૌલ મેં રહના સીખ લો !
  11. ખુશ રહને સે હી જિંદગી સાકાર હૈ , વરના યૂં તો જિંદગી કા હર પર બેકાર હૈ!

g clip-path="url(#clip0_868_265)">