AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Shayari: પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક બહેતરીન શાયરીનો સંગ્રહ, વાંચો ગુજરાતીમાં

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Love Shayari: પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક બહેતરીન શાયરીનો સંગ્રહ, વાંચો ગુજરાતીમાં
love shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 10:15 PM
Share

પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી જે તમને જીવનમાં પ્રેમની રીત પણ શીખવી શકે છે અને જુદાઈનો તકલીફ પણ. ત્યારે આજના આ લેખમાં ફેમસ શાયર અને ગઝલકાર બશીર બદ્રની પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી લઈને આવ્યા છે. આ પહેલા પણ અમે કેટલીક પ્રેમભરી શાયરીઓનો વિશેષ સંગ્રહ આપની સાથે શેર કર્યો છે. ત્યારે આજના આ લેખમાં કેટલીક પ્રેમભરી શાયરી સુંદર કાવ્ય સંગ્રહ છે જેમાં દરેક રંગ, પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક શાયરી એકત્રિત કરવામાં આવી છે.

  1. મોહબ્બત એક ખુશ્બુ હૈ હમેશા સાથ ચલતી હૈ, કોઈ ઈન્સાન તનહાઈ મેં ભી તન્હા નહી રહતા .
  2. આંખો મેં રહા , દિલ મેં ઉતર કર નહીં દેખા, કશ્તી કે મુસાફિર ને સમન્દર નહીં દેખા
  3. ન જી ભર કે દેખા ન કુછ બાત કી, બડી આરઝૂ થી મુલાકાત કી…
  4. મોહબ્બતોં મેં દિખાવે કી દોસ્તી ન મિલે , અગર ગલે નહીં મિલના તો હાથ ભી ન મિલે.
  5. ઈતની મિલતી હૈ મેરી ગઝલો સે સૂરત તેરી, લોગ તુજકો મેરા મહબૂબ સમજતે હોંગે
  6. કભી યૂં ભી આ મેરી આંખો મેં, કિ મેરી નજર કો ખબર ના હો મુજે એક રાત નવાજ દે, મગર ઉસકે બાદ સહર ના હો .
  7. ગુલાબો કી તરહ શબનમ મેં, અપના દિલ ભિગોતે હૈ મોહબ્બત કરને વાલે, ખૂબસૂરત લોગ હોતે હૈ.
  8. ઈસ શહર કે બાદલ તેરી જૂલ્ફો કી તરહ હૈં, યે આગ લગાતે હૈં બુજાને નહીં આતે
  9. ઈક શામ કે સાયે તલે બૈઠે રહે વો દેર તક, આંખો સે કી બાતેં બહુત, મુંહ સે કહા કુછ ભી નહી.
  10. અગર તલાશ કરુ કોઈ મિલ હી જાયેગા, મગર તુમ્હારી તરહ કૌન મુજકો ચાહેગા.

Follow Us
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
g clip-path="url(#clip0_868_265)">