Tips: મેળવણ વગર પણ ઘરે જમાવો મસ્ત દહીં, જાણો તેને બનાવવાની રીત

જો તમારી પાસે દહીં સમાપ્ત થઈ ગયું હોય તો તમે આ સરળ રીતથી ઘરે જ દહીં બનાવી શકો છો. જી હા ઘરે મેળવણ પણ ના હોય તો તેની પણ રીત છે. ચાલો જણાવીએ.

Tips: મેળવણ વગર પણ ઘરે જમાવો મસ્ત દહીં, જાણો તેને બનાવવાની રીત
how to make curd at home without jaman or melavan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 6:04 PM

દિવસેને દિવસે તાપમાનમાં વધારો થતાં, એવા ખોરાકનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે જે શરીરને હાઇડ્રેટેડ અને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આવી જ એક વસ્તુ છે દહીં, જે મીઠુ અને સ્વાદિષ્ટ બંને છે. પરંતુ જો તમારી પાસે દહીં સમાપ્ત થઈ ગયું હોય અને તમે સખત ગરમીમાં બહાર નીકળવાના મૂડમાં નથી? તો ચિંતા ન કરશો, અમે તમને આ સરળ રીતથી તમને ઘરે દહીં બનાવવાતા શીખવાડીશું, પછી ભલે તમારી પાસે દહીં બનાવવાની આવડત કે દહીં જમાવવા મેળવણ ના હોય.

તમારે શું શું જોઇશે?

1 લિટર – ગરમ કરેલું દૂધ 2- લીલા મરચાં અથવા લાલ મરચાં અથવા 1- લીંબુ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મેળવણ દહીં બનાવવાની રીત પદ્ધતિ

એક વાસણમાં ઉકાળેલું દૂધ લો અને તેને થોડું ગરમ કરો. હવે દૂધમાં દાંડી સાથે બે લીલા કે લાલ મરચાં એ રીતે નાખો કે તે ડૂબી જાય. અથવા તેમાં લગભગ બે ચમચી લીંબુનો રસ નાંખો.

હવે દૂધના બાઉલને ઢાંકીને 10-12 કલાક માટે ગરમ જગ્યાએ રાખો.

બસ હવે તમારું સ્ટાર્ટર દહીં એટલે કે મેળવણ તૈયાર છે.

હવે આમાંથી દહીં કેવી રીતે બનાવવું?

એક લિટર ઉકાળેલું દૂધ લો અને તેને ગરમ કરો. પછી તેમાં લગભગ 2 ચમચી સ્ટાર્ટર એટલે કે મેળવણ ઉમેરો. બાદમાં દૂધને બહાર 7-8 કલાક માટે અલગ રાખો.

પ્રો ટિપ્સ

દહીં બનાવવા માટે હંમેશા તાજા અને આખા દૂધનો ઉપયોગ કરો.

દૂધને ઉકાળો અને થોડીવાર ઉકળવા દો.

હંમેશા પાસાદાર મરચાંનો ઉપયોગ કરો, કારણ કે તેમાં ઉત્સેચકો હોય છે જે દહીંને જમાવવામાં કરવામાં મદદ કરે છે અને તેને તેનો ખાટો સ્વાદ આપે છે.

યાદ રાખો કે આ દહીંનો સ્વાદ પરંપરાગત રીતે બનાવવામાં આવતા દહીંથી થોડો અલગ છે.

દહીં ખાટું ન થાય તે માટે, તેને ફ્રીઝમાં રાખો.

આ પણ વાંચો: આ વસ્તુઓને ક્યારેય ફરીથી ગરમ કરીને ખાવાની ના કરતા ભૂલ, સ્વાસ્થ્ય પર થઈ શકે છે ગંભીર અસર

આ પણ વાંચો: શું તમે પણ છો હાઈ હીલ પહેરવાના શોખીન? તો પહેલા જાણીલો આ ગેરફાયદા વિશે

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">