Dating Shayari : તેરે રુખસાર પર ઢલે હૈં મેરી શામ કે કિસ્સે, ખામોશી સે માંગી હુઈ મોહબ્બત કી દુઆ હો તુમ, વાંચો શાયરી

આજના લેખમાં, અમે તમારા માટે શ્રેષ્ઠ ડેટિંગ શાયરી શેર કરી રહ્યા છે, જે તમે વાંચી શકો છો અને તમારા ડેટિંગ પાર્ટનરને પણ શેર કરીને તમારા દિલની વાત કરી શકો છો જોકે આ પોસ્ટમાં આપેલી શાયરી તમારે તમારા પાર્ટનરને ડેટિંગ ટાઈમ પર જ્યારે સાથે હોય ત્યારે કહેવી જોઈએ પણ જો તમે શરમ અનુભવો છો તો આમાં આપેલી શાયરી તમે એમને મોકલી પણ શકો છો.

Dating Shayari : તેરે રુખસાર પર ઢલે હૈં મેરી શામ કે કિસ્સે, ખામોશી સે માંગી હુઈ મોહબ્બત કી દુઆ હો તુમ, વાંચો શાયરી
Dating shayari and quotes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 10:00 PM

કહેવાય છે કે જેની સાથે તમે તમારું જીવન વિતાવી શકો તેને જ પ્રેમ કરો અને જેની સાથે સમય પસાર કરી શકો તેને જ ડેટ કરો. આજકાલ પ્રેમ કરવો મુશ્કેલ છે પરંતુ ડેટ કરવું ખૂબ જ સરળ છે. ડેટિંદનો અર્થ એ થાય છે કે જ્યારે છોકરો અને છોકરી એકબીજા સાથે હરવા-ફરવા, ખાવા પીવા અને સમય પસાર કરવાનું પસંદ કરે છે.

કેટલીક ડેટ એવી હોય છે જ્યાં છોકરી અને છોકરો રોમાન્સ કરે છે અથવા તો વધુને વધુ સમય એકબીજા સાથે વિતાવે છે. આ પ્રકારની ડેટને રોમેન્ટિક ડેટ કહેવામાં આવે છે જે આજકાલ ખૂબ જ સામાન્ય છે. જો તમે પણ કોઈને પ્રેમ કરો છો, તો ચોક્કસ તેને રોમેન્ટિક ડેટ પર લઈ જાઓ.

આજના લેખમાં, અમે તમારા માટે શ્રેષ્ઠ ડેટિંગ શાયરી શેર કરી રહ્યા છે, જે તમે વાંચી શકો છો અને તમારા ડેટિંગ પાર્ટનરને પણ શેર કરીને તમારા દિલની વાત કરી શકો છો જોકે આ પોસ્ટમાં આપેલી શાયરી તમારે તમારા પાર્ટનરને ડેટિંગ ટાઈમ પર જ્યારે સાથે હોય ત્યારે કહેવી જોઈએ પણ જો તમે શરમ અનુભવો છો તો આમાં આપેલી શાયરી તમે એમને મોકલી પણ શકો છો.

Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
  1. વો પહેલે મુલાકત થી ઔર હમ દોનો હી બેબસ થે, વો ભી ખુદ કો ના સંભાલ પાયી ઔર હમ ખુદ ભી કો.
  2. કોઈ અજનબી ઈતના ખાસ હો ગયા હૈ, લગતા હૈ હમે સચ્ચા પ્યાર હો ગયા હૈ.
  3. સામને બેઠે રહો દિલ કો કરાર આયેગા, જીતના દેખેંગે તુમ્હેં ઉતના હી પ્યાર આયેગા.
  4. તુમ મિલ ગયે તો મુજ સે નારાજ હૈ ખુદા, કહતા હૈ કે તુ અબ કુછ માંગતા નહી હૈ.
  5. મુઝકો ફિર વહી સુહાના નજરા મિલ ગયા, ઇન આંખો કો દીદાર તુમ્હારા મિલ ગયા, અબ કિસી ઔર કી તમન્ના ક્યૂં કરુ મૈં, જબ મુઝે તુમ્હારી બાહોં કા સહારા મિલ ગયા.
  6. હમે આદત નહી હર કિસી મર મીટને કી, તુઝે મેં બાત હી કુછ ઐસી થી કુછ સોચ હી ના પાયે
  7. ચેહરે પર હંસી છા જાતી હૈ, આંખો મેં સુરૂર આ જાતા હૈ, જબ તુમ મુઝે અપના કહતે હો, મુઝે ખુદ પર ગુરૂર આ જાતા હૈ.
  8. દિલ કી ધડકન ઔર મેરી સદા હૈ તુ, મેરી પહેલી ઔર આખરી વફા હૈ તુ, ચાહા હૈ તુઝે ચાહત સે ભી બઢ કર, મેરી ચાહત ઔર ચાહત કી ઇન્તેહા હૈ તુ.
  9. અજીબ સી બેતાબી રહેતી હૈ તેરે બિના, રેહ ભી લેતે હૈ ઔર રહા ભી નહીં જાતા.
  10. જી ચાહે કી દુનિયા કી હર એક ફિકર ભુલા કર, દિલ કી બાતેં સુનું તુજે પાસ બિઠા કર.

g clip-path="url(#clip0_868_265)">