Baby Names starting with S: S પરથી શરૂ થતા છોકરાઓના નામ અને તેનો અર્થ, જુઓ આ લિસ્ટ

Baby Names starting with S: આજના સમયમાં કેટલાક માતા-પિતા તેમના બાળકને ટ્રેડિંગ નામો (Baby Names) આપવાનું પસંદ કરે છે, તો કેટલાક રિવાજો મુજબ તેમના બાળકને પરંપરાગત નામો આપવાનું પસંદ કરે છે. શું તમારા બાળકનું નામ 'S' પરથી રાખવું છે? જો તમારે આ S અક્ષરમાંથી તમારા બાળકનું નામ રાખવું હોય તો આમાંથી એક યુનિક અને એટ્રેક્ટિવ નામ તમે પસંદ કરી શકશો.

Baby Names starting with S: S પરથી શરૂ થતા છોકરાઓના નામ અને તેનો અર્થ, જુઓ આ લિસ્ટ
Baby Names starting with SImage Credit source: Freepik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 9:37 PM

Baby Names starting with S: આજના સમયમાં તમારા છોકરા માટે યોગ્ય નામ (Baby Names) પસંદ કરવું એ એક મોટું પડકારરૂપ કાર્ય બની ગયું છે. આજે કોઈપણ માતા-પિતા તેમના સુંદર છોકરાના નામને લઈને ખૂબ જ મૂંઝવણમાં છે. બાળકના માતા-પિતા સમજી શકતા નથી કે તેઓ તેમના બાળકનું નામ શું રાખે. વ્યક્તિના જીવનમાં તેના નામનો હંમેશા તેના માટે ઘણો અર્થ હોય છે. નામ એ પ્રથમ વસ્તુ છે જેનાથી તે ઓળખાય છે અને પછી દુનિયા તેને તે નામથી ઓળખે છે.

પહેલા એક એવો રિવાજ હતો જેમાં ઘરના વડીલો બાળકોના નામ રાખતા હતા. પરંતુ હવે આ વાત બદલાઈ ગઈ છે. કારણ કે ઘરમાં નવું મહેમાન આવે તે પહેલા માતા-પિતા બાળકના નામ રાખવા અંગે વિચારવા લાગે છે. જો તમે પણ તમારા છોકરા માટે નામ શોધી રહ્યા છો, તો આજે અમે તમને S અક્ષરથી શરૂ થતા છોકરાઓના નામ અને તે નામનો અર્થ વિશે જણાવી રહ્યા છીએ. જો તમને પણ આમાંથી કોઈ નામ ગમતું હોય, તો તમે તમારા છોકરાને તે નામ આપી શકો છો.

‘S’ થી શરૂ થતા આ નામ

  1. સર્જન – સર્જક, સર્જનાત્મક
  2. સક્ષમ – યોગ્ય, કુશળ
  3. સ્વરાંશ – સંગીતની નોંધોનો ભાગ
  4. સૃજિત – રચિત
  5. સ્વપ્ન – સપનું
  6. સાર્થક – અર્થપૂર્ણ, યોગ્ય
  7. સુયંશ – સૂર્યનો એક ભાગ
  8. સાહિલ – દરિયો
  9. સ્પર્શ-અનુભૂતિ
  10. સાનવ – સૂર્ય
  11. સિદ્ધાંત – નિયમો
  12. સ્વપ્નિલ – કાલ્પનિક
  13. સિદ્ધાર્થ – સફળ, ભગવાન ગૌતમ બુદ્ધનું મૂળ નામ
  14. સવ્યસાચી – અર્જુનનું એક નામ
  15. સૌગત – પ્રબુદ્ધ વ્યક્તિ, ભેટ
  16. સત્ય – પ્રામાણિકતા
  17. સાત્વિક – પવિત્ર, સારું, ઉમદા
  18. સૂર્યાંક – સૂર્યનો ભાગ
  19. સરવન – લાયક, પ્રેમાળ, ઉદાર
  20. સરસ – હંસ, ચંદ્ર
  21. સજલ – જલયુક્ત
  22. સપ્તક – સાત વસ્તુઓનો સંગ્રહ
  23. સંયમ – ધીરજ, પ્રયત્ન
  24. સંકેત – લક્ષણ, નિશાની
  25. સૌમિત્ર – સુમિત્રાના પુત્ર, લક્ષ્મણનું એક નામ
  26. સંકલ્પ – ધ્યેય, પ્રતિજ્ઞા
  27. સુમેધ – બુદ્ધિશાળી, ચતુર, સમજુ
  28. સંચિત – એકત્રિત, સાચવેલ
  29. સંબિત – ચેતના
  30. સંવિદ – જ્ઞાન, વિદ્યા

આ પણ વાંચો: Baby Names starting with R: રાહી, રાહા, રાવી, R થી શરૂ થતી છોકરીઓના યુનિક નામ અને તેનો અર્થ

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ
શિક્ષકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPના રાજ્યવ્યાપી દેખાવો
શિક્ષકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPના રાજ્યવ્યાપી દેખાવો
થાનગઢમાં ખનીજ માફિયાઓ મજૂરોને બંધક બનાવવાનો મામલો, 2 આરોપી ઝડપાયા
થાનગઢમાં ખનીજ માફિયાઓ મજૂરોને બંધક બનાવવાનો મામલો, 2 આરોપી ઝડપાયા