Baby Names starting with R : રેયાન, રણવીર અથવા રુત્વ, R થી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ
મોટાભાગના માતા-પિતા આ ખુશીમાં એટલા ડૂબી જાય છે કે બાળક દુનિયામાં આવે તે પહેલા જ તેનું નામ (Baby Names) રાખવાનું શરૂ કરી દે છે. તેઓ ગૂગલ, ડાયરી અથવા અન્ય વસ્તુઓ દ્વારા નામ શોધવાનું શરૂ કરે છે. બાળકના આગમન પહેલા તેનું નામ નક્કી કરી લેવું જોઈએ. બાળકોના નામ પ્રથમ અક્ષરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે. શું તમે તમારી છોકરીનું નામ R પરથી રાખવા માંગો છો ? તમે આ યુનિક અને અટ્રેક્ટિવ નામોમાંથી એક નામ પસંદ કરી શકો છો જેમ કે રેયાન, રણવીર અથવા રુત્વ
Baby Names starting with R: ઘરમાં નવા મહેમાનનો પ્રવેશ એટલે કે બાળકની એન્ટ્રી આનંદનું વાતાવરણ લઈને આવે છે. માત્ર માતાપિતા જ નહીં, સામાન્ય રીતે દરેક પરિવાર જીવનમાં બાળકના આગમનથી ખૂબ જ ખુશ હોય છે. મોટાભાગના માતા-પિતા આ ખુશીમાં એટલા ડૂબી જાય છે કે બાળક દુનિયામાં આવે તે પહેલા જ તેનું નામ (Baby Names) રાખવાનું શરૂ કરી દે છે. તેઓ ગૂગલ, ડાયરી અથવા અન્ય વસ્તુઓ દ્વારા નામ શોધવાનું શરૂ કરે છે. એવો પણ ટ્રેન્ડ બની ગયો છે કે બાળકના આગમન પહેલા તેનું નામ નક્કી કરી લેવું જોઈએ.
તમને જણાવી દઈએ કે ધાર્મિક વિધિઓમાં નામકરણ વિધિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મા-બાપ ભલે નામ આધુનિક રાખે, પણ મોટા ભાગના રિવાજોને ધ્યાનમાં રાખે છે. સનાતન ધર્મમાં નામ પ્રથમ અક્ષરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે. શું તમે તમારા છોકરાનું નામ R પરથી રાખવા માંગો છો? તમે આ યુનિક અને અટ્રેક્ટિવ નામોમાંથી એક નામ પસંદ કરી શકો છો જેમ કે લાવીશ, લિયાન
‘R’ થી શરૂ થતા આ નામ
- રેયાન – ખ્યાતિ, ભગવાનનો આશીર્વાદ
- રુદ્રમ – ભાગ્યશાળી, ભગવાન શિવ સંબંધિત
- રણવીર – યુદ્ધ જીતનાર
- રચિત – અવિષ્કાર
- રિયાન – લિટલ કિંગ
- રેવાન – મહત્વાકાંક્ષી, આત્મનિર્ભર
- રુદ્ર – ભગવાન શિવનું નામ
- રિતમ – દૈવી સત્ય, સુંદરતા
- રોનક – ચમકવું, પ્રકાશ
- રોનિત – સમૃદ્ધિ
- રુત્વ – વાણી, શબ્દ
- રેવંશ – ભગવાન વિષ્ણુનો ભાગ
- રાધિક – સફળ, શ્રીમંત
- રુદ્રાંશ – ભગવાન શિવનો ભાગ
- રાઘવ – ભગવાન રામ
- રેવંત – સૂર્યનો પુત્ર
- રોશન – ચમકતો પ્રકાશ
- રવીશ – સૂર્ય કિરણ
- રિતેશ – સત્યનો ભગવાન
- રૂપંગ – સુંદર
- રૂપમ – અનોખા સૌંદર્ય
- રાહસ – આનંદ
- રાજ – રાજા
- રજનીશ – ચંદ્ર
- રોહન – પ્રગતિ કરનાર
- રાજહંસ – સ્વર્ગનો હંસ
- રાજદીપ – રાજાઓમાં સર્વશ્રેષ્ઠ
- રમન – આનંદદાયક
- રનેશ – ભગવાન શિવનું એક નામ
- રંજય – વિજયી
આ પણ વાંચો: Baby Names starting with Q: છોકરીનું નામ Q પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ
ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો