AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Names starting with P: પલાશ, પનાશ અથવા પ્રાશ્વ, જાણો Pથી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ

Baby Names starting with P: માતાપિતા એવા નામો શોધે છે જે અન્ય નામોથી હટકે હોય. પહેલા એક એવો રિવાજ હતો જેમાં ઘરના વડીલો બાળકોના નામ રાખતા હતા. પરંતુ હવે આ વાત બદલાઈ ગઈ છે. કારણ કે ઘરમાં નવું મહેમાન આવે તે પહેલા માતા-પિતા બાળકના નામ રાખવા અંગે વિચારવા લાગે છે. શું તમારા બાળકનું નામ (Baby Names) 'P' પરથી રાખવું છે? જો તમારે આ P અક્ષરમાંથી તમારા બાળકનું નામ રાખવું હોય તો આમાંથી એક યુનિક અને એટ્રેક્ટિવ નામ તમે પસંદ કરી શકશો.

Baby Names starting with P: પલાશ, પનાશ અથવા પ્રાશ્વ, જાણો Pથી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ
Baby Names starting with PImage Credit source: Freepik
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 8:50 PM
Share

Baby Names starting with P: ઘરમાં નવા મહેમાનનો પ્રવેશ એટલે કે બાળકની એન્ટ્રી (Baby Names) આનંદનું વાતાવરણ લઈને આવે છે. માત્ર માતાપિતા જ નહીં, સામાન્ય રીતે દરેક પરિવાર જીવનમાં બાળકના આગમનથી ખૂબ જ ખુશ હોય છે. મોટાભાગના માતા-પિતા આ ખુશીમાં એટલા ડૂબી જાય છે કે બાળક દુનિયામાં આવે તે પહેલા જ તેનું નામ રાખવાનું શરૂ કરી દે છે. તેઓ ગૂગલ, ડાયરી અથવા અન્ય વસ્તુઓ દ્વારા નામ શોધવાનું શરૂ કરે છે. એવો પણ ટ્રેન્ડ બની ગયો છે કે બાળકના આગમન પહેલા તેનું નામ નક્કી કરી લેવું જોઈએ.

તમને જણાવી દઈએ કે ધાર્મિક વિધિઓમાં નામકરણ વિધિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મા-બાપ ભલે નામ આધુનિક રાખે, પણ મોટા ભાગના રિવાજોને ધ્યાનમાં રાખે છે. સનાતન ધર્મમાં નામ પ્રથમ અક્ષરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે. શું તમે તમારા છોકરાનું નામ P પરથી રાખવા માંગો છો? તમે આ યુનિક અને અટ્રેક્ટિવ નામોમાંથી એક નામ પસંદ કરી શકો છો જેમ કે પલાશ, પનાશ અથવા પ્રાશ્વ વગેરે.

‘P’ થી શરૂ થતા આ નામ

  1. પલાશ – લાલ રંગના ફૂલો, ટેસુના ફૂલો
  2. પર્વ – તહેવાર
  3. પ્રાકૃત – સુંદર, પ્રકૃતથી બનેલ
  4. પ્રગત – પ્રકાશિત, પ્રગટ, પ્રબુદ્ધ
  5. પ્રાંશ – જીવનથી ભરપૂર
  6. પિનાક – ભગવાન શિવનું ધનુષ્ય
  7. પ્રજ્જવલ – તેજસ્વી, ચમકદાર
  8. પાર્થિવ – પૃથ્વીનો પુત્ર, બહાદુર
  9. પ્રિયલ – પ્રિય વ્યક્તિ
  10. પ્રત્યુષ – સૂર્યોદય, ઉગતો સૂર્ય
  11. પ્રણય – પ્રેમ, સ્નેહ
  12. પૂર્વાંક – ભગવાનની ભેટ
  13. પ્રિન્સ – રાજકુમાર
  14. પ્રત્યક્ષ – સમક્ષ
  15. પ્રજ્ઞાન – વિશાળ જ્ઞાન ધરાવતો, ચતુર
  16. પ્રજેશ – પ્રાણીઓનો ભગવાન
  17. પ્રખર – બુદ્ધિશાળી, તેજ
  18. પ્રત્યાંશ – સંયુક્ત, એકત્રિત
  19. પ્રજાસ – ઉત્પન્ન
  20. પ્રથમ – પહેલો
  21. પનાશ – ભગવાનની ભેટ
  22. પરમ – સર્વોચ્ચ
  23. પાવિત – પ્રેમ, પ્રેમ સંબંધિત
  24. પ્રાકુલ – સુંદર છોકરો
  25. પ્રનીલ – મહાદેવનું બીજું નામ
  26. પ્રાશિવ – ભગવાન શિવ
  27. પ્રાશ્વ – પ્રેમનું પ્રતીક
  28. પ્રિયંક – પ્રેમાળ, આકર્ષક
  29. પરિન – ભગવાન ગણેશ
  30. પ્રણાદ – ભગવાન વિષ્ણુની આત્મા

આ પણ વાંચો: Baby Names starting with O: ઓશી, ઓમી અથવા ઓમાક્ષી, O થી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">