Baby Names starting with O: ઓશી, ઓમી અથવા ઓમાક્ષી, O થી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ
Baby Names starting with O: ઘરમાં છોકરો કે છોકરી આવે તે પહેલા જ માતા-પિતા તેનું નામ (Baby Names) શોધવાનું શરૂ કરી દે છે. અહીં અમે તમને O અક્ષરથી શરૂ થતા છોકરીઓના સૌથી યુનિક નામ જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારી લિસ્ટમાં રાખી શકો છો. અહીં નામોની સાથે તેમના અર્થો પણ આપવામાં આવ્યા છે. તમે તમારી લિસ્ટમાં આ નામોનો સમાવેશ કરી શકો છો.

Baby Names starting with O: દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકનું નામ (Baby Names) યુનિક હોવું જોઈએ. છોકરીનું નામ અલગ હોવું જોઈએ તેમજ સંસ્કૃતિ સાથે સંબંધિત હોવું જરૂરી છે. નામ ભલે ઓળખ આપે પણ આજના સમયમાં તેને રાખવાની રીત ઘણી બદલાઈ ગઈ છે. એક સમય હતો જ્યારે દાદી બાળકનું નામ રાખતા હતા અને આખો પરિવાર બાળકને તે નામથી બોલાવતો હતો. પરંતુ આજના માતા-પિતા નામકરણને મોટી વાત માને છે.
બાળકનું નામ પહેલા અક્ષરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે. આમાં સંસ્કૃત, અલગ-અલગ અર્થ, ભગવાન સાથે જોડાયેલા હોવા જેવી ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. શું તમારા છોકરીનું નામ D પરથી રાખવું છે. આ આર્ટિકલમાં અમે તમને કેટલાક યુનિક અને એટ્રેક્ટિવ નામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે. D થી શરૂ થતા બેસ્ટ છોકરીઓના નામ.
O થી શરૂ થતા છોકરીઓના નામ
- ઓયશી – દેવી, ગુલાબ
- ઓવિયા – પેઈન્ટિંગ, કલાકાર, સુંદર ચિત્ર
- ઓશમી – વ્યક્તિત્વ
- ઓશી – દિવ્ય
- ઓર્પિતા – પ્રસ્તાવ
- ઓનીમા – વિશ્લેષણ
- ઓનલિકા – છવિ
- ઓમવતી – પવિત્ર, ઓમની શક્તિ ધરાવનાર
- ઓલિવિયા – ઓલિવની જેમ
- ઓજસ્વિતા – તેજસ્વી ચમક
- ઓજસ્વિની – મનોહર
- ઓજસ્વી – તેજસ્વી
- ઓજલ – દૃષ્ટિ
- ઓજા – પ્રાણ
- ઓશી – દેવી, ગુલાબ
- ઓશાની – યુવા દેવી પાર્વતીનું બીજું નામ
- ઓમા – જીવનદાતા
- ઓમી – બ્રહ્માંડનો અવાજ
- ઓમના – એક સ્ત્રી
- ઓજિતા – ફાલ્ગુનનો હિન્દુ મહિનો
- ઓહાના – મિત્રો અથવા કુટુંબ
- ઓમાક્ષી – એક શુભ દૃષ્ટિ સાથે
- ઓદથી – પ્રેરણાદાયક અથવા પ્રોત્સાહક
- ઓમિશા – જન્મ અને મૃત્યુની દેવી
આ પણ વાંચો: Baby Names starting with O: O પરથી શરૂ થતા છોકરાઓના નામ અને તેનો અર્થ, જુઓ આ લિસ્ટ
ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો