Weather Breaking : રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટની આગાહી

હવામાન વિભાગે (Meteorological department) માહિતી આપી છે કે આકરા તાપના પ્રકોપમાંથી ગુજરાતને આંશિક રાહત મળશે. હાલ પશ્ચિમી પવન સાથે ભેજ આવતા વાદળ બનતા રાજ્યમાં એકાદ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 4:18 PM

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. હાલ વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાનું હવામાન વિભાગે (Meteorological department) જણાવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધારો નહીં થાય. ગુજરાતમાં 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. તો અમદાવાદમાં (Ahmedabad) 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે.

આ પણ વાંચો-Breaking News : બાબા બાગેશ્વર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં બે ફાંટા, મનીષ દોશીએ બાબાને પૂછ્યા 10 સવાલ, તો હેમાંગ રાવલે ટ્વીટ કરીને આપ્યુ સમર્થન

હવામાન વિભાગે માહિતી આપી છે કે સૂર્યનારાયણના આકરા પ્રકોપમાંથી ગુજરાતને આંશિક રાહત મળશે. હાલ પશ્ચિમી પવન સાથે ભેજ આવતા વાદળ બનતા રાજ્યમાં એકાદ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પશ્ચિમના પવનો ફૂંકાવવાને પગલે ભેજવાળું વાતાવરણ થશે. કેટલીક જગ્યાએ હાલમાં પશ્ચિમ તરફથી આવી રહેલા પવનોને કારણે તાપમાનમાં વધારો નહિ થાય. તો સાથે જ રાજ્ય પર હાલ કોઈ વાવાઝોડાની અસર નહિ હોવાનું પણ જણાવ્યુ હતુ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">