વડોદરા ખેડૂત સમાજે, કૃષિ બીલનો કર્યો વિરોધ, જિલ્લા કલેકટરને આપ્યુ આવેદનપત્ર

વડોદરામાં ખેડૂતોએ, કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બીલનો વિરોધ કર્યો છે. વડોદરા જિલ્લા ખેડૂત સમાજે, કૃષિબીલના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. વડોદરા જિલ્લા ખેડૂત સમાજનું કહેવુ છે કે, કેન્દ્ર સરકારના આ કૃષિ બીલના કારણે સહકારી માળખુ તુટી પડશે. ખેડૂતોને પારાવાર નુકસાન થશે. આ પણ વાંચોઃકાશ્મીરમાં CRPF જવાનો ઉપર આંતકી હુમલો, પાંચ જવાન ઘાયલ, બે […]

વડોદરા ખેડૂત સમાજે, કૃષિ બીલનો કર્યો વિરોધ, જિલ્લા કલેકટરને આપ્યુ આવેદનપત્ર
Follow Us:
| Updated on: Oct 05, 2020 | 4:16 PM

વડોદરામાં ખેડૂતોએ, કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બીલનો વિરોધ કર્યો છે. વડોદરા જિલ્લા ખેડૂત સમાજે, કૃષિબીલના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. વડોદરા જિલ્લા ખેડૂત સમાજનું કહેવુ છે કે, કેન્દ્ર સરકારના આ કૃષિ બીલના કારણે સહકારી માળખુ તુટી પડશે. ખેડૂતોને પારાવાર નુકસાન થશે.

આ પણ વાંચોઃકાશ્મીરમાં CRPF જવાનો ઉપર આંતકી હુમલો, પાંચ જવાન ઘાયલ, બે જવાન શહીદ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">