ઉતાર ચઢાવના અંતે શેરબજાર નરમાશ સાથે બંધ થયા, સેન્સેક્સ 100 અંક તૂટ્યો નિફટી 13 હજારની નીચે બંધ

દિવસ દરમ્યાનના ઉતાર ચઢાવના અંતે આજના કારોબારી સત્ર બાદ શેરબજાર નરમાશ નોંધાવી બંધ થયા છે. આજે સપ્તાહના છેલ્લા દિવસનો કારોબાર નિફ્ટી 13000 ની નીચે બંધ થયા છે. સેન્સેક્સ 44149.72 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 110 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 18 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.આજના આખા સ્તર દરમ્યાન બજારની ચોક્કસ […]

ઉતાર ચઢાવના અંતે શેરબજાર નરમાશ સાથે બંધ થયા, સેન્સેક્સ 100 અંક તૂટ્યો નિફટી 13 હજારની નીચે બંધ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 27, 2020 | 4:10 PM

દિવસ દરમ્યાનના ઉતાર ચઢાવના અંતે આજના કારોબારી સત્ર બાદ શેરબજાર નરમાશ નોંધાવી બંધ થયા છે. આજે સપ્તાહના છેલ્લા દિવસનો કારોબાર નિફ્ટી 13000 ની નીચે બંધ થયા છે.

સેન્સેક્સ 44149.72 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 110 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 18 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.આજના આખા સ્તર દરમ્યાન બજારની ચોક્કસ દિશાનો અંદાજ મળ્યો ન હતો.  આજે મિડકેપ શેરોમાં મજબૂતી અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.91 ટકા સુધી ગગડ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.54 ટકાનો વધારો થયો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.40 ટકા તૂટ્યો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
બજાર  સૂચકાંક   ઘટાડો 
સેન્સેક્સ 44,149.72 110.02 (
નિફટી 12,968.95 18.05

આજના કારોબારમાં સતત ઉતારચઢાવનો અનુભવ થતો રહ્યો હતો. સેન્સેક્સ 0.25 % અને નિફટી 0.14 ટકા ઘટાડા સાથે બંધ થયા છે. ઉપલા સ્તરથી સેન્સેક્સમાં 110 અને નિફટીમાં 18 અંકનો ઘટાડો નોંધાવી કારોબાર સમાપ્ત થયો હતો. ઓટો, મેટલ અને ફાર્મા શેરોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં એચડીએફસી લાઇફ, એચસીએલ ટેક, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ અને ઓએનજીસીમાં ઘટાડો થયો  જ્યારે ટાટા મોટર  ગેઇનર રહ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">