AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking : એક પણ રૂપિયો ચૂકવ્યા વગર T20 વર્લ્ડ કપમાં ભારતની તમામ મેચો લાઈવ જોઈ શકશો, જાણો કેવી રીતે

ક્રિકેટનો મહાકુંભ શરૂ થઈ ગયો છે અને T20 વર્લ્ડ કપ 2026 માં પ્રથમ દિવસે ભારતનો પહેલો મુકાબલો USA સામે થશે, જેને લઈ ફેન્સમાં ભારે ઉત્સાહ છે, પણ મોટો સવાલ એ છે કે ભારતમાં રમાઈ રહેલા આ વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયાની મેચો શું તમે એક પણ રૂપિયો ચૂકવ્યા વગર લાઈવ જોઈ શકો છો? જવાબ તમને ચોંકાવી દેશે.

T20 World Cup Breaking : એક પણ રૂપિયો ચૂકવ્યા વગર T20 વર્લ્ડ કપમાં ભારતની તમામ મેચો લાઈવ જોઈ શકશો, જાણો કેવી રીતે
Team IndiaImage Credit source: PTI
| Updated on: Feb 07, 2026 | 4:40 PM
Share

T20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ ગઈ છે. જેની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. ભારતીય ટીમના ગ્રુપમાં યુએસએ, નામીબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સની ટીમો છે. ટીમ ઇન્ડિયા શનિવારે પોતાના અભિયાનની શરૂઆત યુએસએ સામેની મેચથી કરશે. ભારત અને પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં છે. પરંતુ પાકિસ્તાન સરકારે ભારત સામે મેચ રમવાથી ઇનકાર કરી દીધો છે.

T20 વર્લ્ડ કપની શરૂઆત

T20 વર્લ્ડ કપની સૌથી મોટી મેચ જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોય ત્યારે રોમાંચ પોતાની ચરમસીમા પર પહોંચી જાય છે. આ મેચના પ્રસારણનો અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. પણ ઘણા ફેન્સ જાણવા માંગે છે કે શું તેઓ આ મેચ ફ્રીમાં જોઈ શકે? તો તેનો જવાબ છે – હા, તમે આ સુપરહિટ મેચ ઘરે બેઠા તમારા ટેલિવિઝન સ્ક્રીન પર ફ્રીમાં જોઈ શકો છો.

ડીડી સ્પોર્ટ્સ પર ફ્રીમાં જોઈ શકશો મેચ

લોકો એ પણ જાણવા માંગે છે કે શું ભારત-પાકિસ્તાન મેચનું લાઈવ ટેલિકાસ્ટ ડીડી સ્પોર્ટ્સ, ડીડી ફ્રી ડિશ અને દૂરદર્શન નેશનલ ટીવી પર થશે? તો તેનો પણ જવાબ છે – હા. ફેન્સ આ મેચ શકે છે. આ ચેનલ પર પણ લાઇવ પ્રસારણ કરવામાં આવશે. અહીં ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ડીડી સ્પોર્ટ્સ HD માત્ર એ મેચોનું ટેલિકાસ્ટ કરશે જેમાં ભારતીય ટીમ રમે છે. એટલે કે, ભારતની તમામ મેચો આ ચેનલ પર ફ્રીમાં જોઈ શકાય છે. જેની પાસે ડીડી ફ્રી ડિશ છે, એ યુઝર્સ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર T20 વર્લ્ડ કપમાં ભારતના બધી મેચ જોઈ શકે છે.

મોબાઈલ પર લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?

મોબાઈલ યુઝર્સ T20 વર્લ્ડ કપની મેચ જિયો હોટસ્ટાર પર જોઈ શકે છે, જ્યાં વર્ટિકલ લાઈવ ફીડ મળશે. અહીં હિન્દી અને અંગ્રેજી – બંને ભાષામાં કોમેન્ટ્રી ઉપલબ્ધ રહેશે. ટીવી અને ડિજિટલ સિવાય, રેડિયો પર પણ આકાશવાણી એટલે કે ઓલ ઈન્ડિયા રેડિયો પર T20 વર્લ્ડ કપના મેચની લાઈવ કોમેન્ટ્રી સાંભળી શકાય છે.

T20 World Cup Breaking : IND vs USA મેચમાં છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કે વિકેટોનો ધડાકો? વાનખેડે પિચનું કેવું રહેશે મૂડ? જાણો પિચ રિપોર્ટ

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">