T-20: ભારત ફરી ચુકેલા દિલ્હી કેપીટલ્સના આ ખેલાડીએ દુબઇની ફ્લાઇટ પકડી, ફાઇનલ મેચમાં દિલ્હીને સમર્થન કરશે

T-20 લીગમાં 13 મી સિઝન દિલ્હી કેપીટલ્સની ટીમ માટે ખુબ જ યાદગાર નિવડી રહી છે. 12 સિઝન સુધી પ્રયાસો કરવા બાદ આખર દિલ્હીની ટીમેને ફાઇનલમાં પહોંચવા માટે ની સફળતા મળી શકી છે. ટીમ આ શાનદાર કામીયાબી થી તમામ ફેંન્સ અને ખેલાડીઓ ખુશ છે. ઇજા પહોંચવાને લઇને ટુર્નામેન્ટમાંથી અધવચ્ચે જ બહાર નિકળવા માટે સ્પિનર અમિત મિશ્રા […]

T-20: ભારત ફરી ચુકેલા દિલ્હી કેપીટલ્સના આ ખેલાડીએ દુબઇની ફ્લાઇટ પકડી, ફાઇનલ મેચમાં દિલ્હીને સમર્થન કરશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 10, 2020 | 2:46 PM

T-20 લીગમાં 13 મી સિઝન દિલ્હી કેપીટલ્સની ટીમ માટે ખુબ જ યાદગાર નિવડી રહી છે. 12 સિઝન સુધી પ્રયાસો કરવા બાદ આખર દિલ્હીની ટીમેને ફાઇનલમાં પહોંચવા માટે ની સફળતા મળી શકી છે. ટીમ આ શાનદાર કામીયાબી થી તમામ ફેંન્સ અને ખેલાડીઓ ખુશ છે. ઇજા પહોંચવાને લઇને ટુર્નામેન્ટમાંથી અધવચ્ચે જ બહાર નિકળવા માટે સ્પિનર અમિત મિશ્રા મજબુર થયો હતો. જોકે હવે અમિત મિશ્રા ફાઇનલ મેચ જોવા માટે દુબઇ માટે હવાઇ યાત્રા કરી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

દિલ્હી અને મુંબઇ વચ્ચે ટી-20 લીગની 13 મી સિઝનની મેગા ફાઇનલ મેચ મંગળવારે સાંજે રમાનારી છે. સાંજે સાડા સાત વાગ્યે રમાનારી આ મેચ દુબઇમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમમાં મહાસંગ્રામના રુપે રમાશે. આ મેચને લઇને મુંબઇની ટીમથી વધારે ઉત્સાહીત દિલ્હીની ટીમ થી જોડાયેલા લોકો છે. ટીમે ટુર્નામેન્ટના ઇતીહાસમાં પ્રથમવાર ફાઇનલ ની સફર ખેડવામાં સફળતા હાંસલ કરી છે. ટીમના દિગ્ગજ સ્પિનર અમિત મિશ્રાએ દિલ્હી થી સવારે જ દુબઇની ફ્લાઇટ પકડી છે, આ વાતની જાણકારી પણ એમણે જ આપી છે.

અમિત મિશ્રા દુબઇ જઇને દિલ્હીની ફાઇનલ મેચને નિહાળશે તેવી જાણકારી આપી છે. તેમણે એક તસ્વીર પણ શરે કરી છે જેમાં લખ્યુ છે કે, હું દુબઇ જઇ રહ્યો છુ, પોતાની ટીમ દિલ્હી કેપીટલ્સના ખેલાડીઓને સમર્થન આપવા માટે. તેમણે ફાઇનલમાં જગ્યા બનાવીને દિલ્હી અને મને ગર્વ મહેસુસ કરાવ્યુ છે. આપ સૌને પણ હું સમર્થન આપવા માટે વિનંતી કરુ છુ. અને ચાહુ છુ કે આપ જે પ્રેમ હંમેશા આપો છો તે બનાવી રાખશો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">