AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 150 કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

પેટા ચૂંટણીમાં જીત માટે નેતાઓ પ્રચારમાં જોડાઇ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં નેતાઓએ પ્રવાસ શરુ કરી દીધો છે, ત્યારે લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણાએ અલગ અલગ સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે. કિરીટ સિંહ દ્વારા કોળી તેમજ ખાચર સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠક દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત […]

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 150 કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 17, 2020 | 7:01 PM
Share

પેટા ચૂંટણીમાં જીત માટે નેતાઓ પ્રચારમાં જોડાઇ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં નેતાઓએ પ્રવાસ શરુ કરી દીધો છે, ત્યારે લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણાએ અલગ અલગ સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે. કિરીટ સિંહ દ્વારા કોળી તેમજ ખાચર સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠક દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 150 કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
g clip-path="url(#clip0_868_265)">