સુરેન્દ્રનગરની ખારી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ, વરસાદનાં કારણે લિંબડીના ધલવણા ગામે ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યૂ ઓપરેશન

સુરેન્દ્રનગરમાં વરસાદનાં કારણે  લિંબડીના ધલવણા ગામે રેસ્ક્યૂ ઓપરેશન કરવાની ફરજ પડી હતી. નદીનાં સામે કાઠે ફસાયેલા લોકોને સ્થાનિકોએ બચાવ્યા હતા. લિંબડી પંથકમાં ભારે વરસાદથી ધલવણા ગામે આવેલી ખારી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ હતું અને પાણીનો પ્રવાહ વધી જતા સ્થાનિક લોકો મદદમાં આવ્યા હતા અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.   Web Stories View more […]

સુરેન્દ્રનગરની ખારી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ, વરસાદનાં કારણે લિંબડીના ધલવણા ગામે ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યૂ ઓપરેશન
http://tv9gujarati.in/surendra-nagar-n…nu-karayu-rescue/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 6:51 PM

સુરેન્દ્રનગરમાં વરસાદનાં કારણે  લિંબડીના ધલવણા ગામે રેસ્ક્યૂ ઓપરેશન કરવાની ફરજ પડી હતી. નદીનાં સામે કાઠે ફસાયેલા લોકોને સ્થાનિકોએ બચાવ્યા હતા. લિંબડી પંથકમાં ભારે વરસાદથી ધલવણા ગામે આવેલી ખારી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ હતું અને પાણીનો પ્રવાહ વધી જતા સ્થાનિક લોકો મદદમાં આવ્યા હતા અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">