સુરતના ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ
દારૂબંધી છતાં જો ફાર્મહાઉસમાં છાકટાં બનવાની પાર્ટીઓ ગોઠવાતી હોય, તો સમાજમાં દાખલો બેસડવો જ પડે. અને એટલે જ ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે કોર્ટે યોગ્ય તપાસ થાય તે માટે આવતીકાલે 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન મોબાઈલમાં થયેલી વાતચીત, મેસેજ અને […]
દારૂબંધી છતાં જો ફાર્મહાઉસમાં છાકટાં બનવાની પાર્ટીઓ ગોઠવાતી હોય, તો સમાજમાં દાખલો બેસડવો જ પડે. અને એટલે જ ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે કોર્ટે યોગ્ય તપાસ થાય તે માટે આવતીકાલે 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન મોબાઈલમાં થયેલી વાતચીત, મેસેજ અને કોર્ડવર્ડના રહસ્યોનો ઉકેલ આવી શકે છે.
આ પણ વાંચોઃ રાજ્યસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા વચ્ચે મુલાકાત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો