RTIને લઈને સુપ્રીમ કોર્ટે ફટકારી કેન્દ્ર અને રાજ્યોને નોટિસ, આપ્યો આ આદેશ

માહિતીના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ બાબતે એક નોટિસ પણ પાઠવી છે. આ નોટિસમાં તમામ રાજ્યોના વિભાગોને ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ શરુ કરવાની અપીલ કરવામાં આવી છે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, […]

RTIને લઈને સુપ્રીમ કોર્ટે ફટકારી કેન્દ્ર અને રાજ્યોને નોટિસ, આપ્યો આ આદેશ
Follow Us:
| Updated on: Aug 26, 2019 | 12:00 PM

માહિતીના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ બાબતે એક નોટિસ પણ પાઠવી છે. આ નોટિસમાં તમામ રાજ્યોના વિભાગોને ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ શરુ કરવાની અપીલ કરવામાં આવી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 આ પણ વાંચો  :  પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી ફટકો, સુનાવણી કરવાનો ઈનકાર કરી દેવાયો

ભારતમાં જોવા જઈએ તો કેન્દ્ર સરકારમાં જ ઓનલાઈન આરટીઆઈ કરી શકાય છે. રાજ્ય સરકારના અમુક વિભાગો જ પાસે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતમાં જોવા જઈએ તો પહેલીવાર કેજરીવાલ સરકારે સચિવાલયમાં ઈ-આરટીઆઈ પોર્ટલની શરુઆત કરી હતી. સામાન્ય લોકોને માહિતી મળી રહે તે માટે આ પોર્ટલની શરુઆત કરવામાં આવી હતી. દિલ્હી સરકારનો દાવો છે કે આરટીઆઈ પોર્ટલની શરુઆત કરનારી તેઓની સરકાર દેશની બીજી સરકાર છે. ભારતમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જ ઓનલાઈન આરટીઆઈ દાખલ કરી શકાય છે અન્ય બીજા રાજ્યોમાં આ સુવિધા દાખલ કરવામાં આવી નથી. આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટે નોટિસ આપીને ટકોર કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">