કોરોનાને કારણે શેરબજારમાં કડાકો યથાવત, નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું

શેરબજાર અત્યારે રોકાણકારોને રાતાપાણીએ રડાવી રહ્યું છે, જો કે જાણકારો આ ઘટનાને માત્ર થોડા સમય પૂરતુ ગણાવી રહ્યા છે. તેઓનું માનવું છે કે કોરોના મહામારીના પગલે ગ્લોબલ પેનિક સર્જાયું છે.   Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, […]

કોરોનાને કારણે શેરબજારમાં કડાકો યથાવત, નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 16, 2021 | 9:39 AM

શેરબજાર અત્યારે રોકાણકારોને રાતાપાણીએ રડાવી રહ્યું છે, જો કે જાણકારો આ ઘટનાને માત્ર થોડા સમય પૂરતુ ગણાવી રહ્યા છે. તેઓનું માનવું છે કે કોરોના મહામારીના પગલે ગ્લોબલ પેનિક સર્જાયું છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે. તેઓનું માનવુ છે કે શેરબજારના આ કડાકાનો લાભ લઈને સારા શેરમાં રોકાણ કરવાની હાલ ઉત્તમ તક છે. કોરોના વાયરસને કારણે શેરબજારમાં કડાકો યથાવત છે. માર્કેટ શરૂ થતાંની સાથે જ 1,600 પોઈન્ટનો કડાકો આવ્યો છે. ત્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું પડ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર, કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચવું પડે એવી સ્થિતિ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">