સાબરમતી ગાંધી આશ્રમનો 40 એકરમા કરાશે વિકાસ, તૈયારીઓ પુરજોશમાં

અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના વિકાસની તૈયારીઓ પુરજોશમાં છે. મહત્વનું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આશ્રમને લગતા ફેરફારો થશે. રાજ્ય સરકારે આ માટેનું કામ જોર શોરથી શરૂ કરી દીધું છે. ગઇકાલે એચપીસી કંપનીએ રાજ્ય સરકાર સમક્ષ પ્લાન મુક્યો હતો કે કેવા પ્રકારે ગાંધી આશ્રમમાં ફેરફારો થશે. આશ્રમના મૂળરૂપને એમ જ રાખીને કેવા ફેરફારો […]

સાબરમતી ગાંધી આશ્રમનો 40 એકરમા કરાશે વિકાસ, તૈયારીઓ પુરજોશમાં
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 10, 2020 | 9:40 PM

અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના વિકાસની તૈયારીઓ પુરજોશમાં છે. મહત્વનું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આશ્રમને લગતા ફેરફારો થશે. રાજ્ય સરકારે આ માટેનું કામ જોર શોરથી શરૂ કરી દીધું છે. ગઇકાલે એચપીસી કંપનીએ રાજ્ય સરકાર સમક્ષ પ્લાન મુક્યો હતો કે કેવા પ્રકારે ગાંધી આશ્રમમાં ફેરફારો થશે. આશ્રમના મૂળરૂપને એમ જ રાખીને કેવા ફેરફારો કરાશે તેને લઈને સીએમ બંગ્લો ખાતે કંપનીએ આશ્રમના પ્લાનનું પ્રેઝન્ટેશન કર્યું હતું..

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">