AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway news : મહેસાણા, પાટણ, વિરમગામ તરફ જતી આવતી આ ટ્રેન 26 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી કરવામાં આવી રદ

ડબલ લાઇનના કામને કારણે તારીખ 26 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી 2023 સુધી ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશ્યલ, ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ સ્પેશ્યલ સહિતની ટ્રેન રદ કરવામાં આવી છે.

Railway news : મહેસાણા, પાટણ, વિરમગામ તરફ જતી આવતી આ ટ્રેન 26 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી કરવામાં આવી રદ
Indian Railway
Darshal Raval
| Edited By: | Updated on: Dec 25, 2022 | 8:36 AM
Share

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશનોની વચ્ચે ડબલ લાઇનના કાર્ય અને મહેસાણામાં યાર્ડ રિમોડલિંગ કાર્ય કરવાનું હોવાને કારણે અમદાવાદ મંડળની 4 જોડી પેસેન્જર સ્પેશ્યલ ટ્રેન રદ કરવામાં આવી છે. ડબલ લાઇનના કામને કારણે તારીખ 26 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી 2023 સુધી જે ટ્રેન રદ્દ કરવામાં આવી છે તેની વિગતો આ પ્રમાણે છે. ટ્રેનોના સ્ટોપેજ, સંચાલન અને સમયના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

રદ્દ કરાયેલી ટ્રેન

1. ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશ્યલ (દૈનિક)

2. ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશ્યલ (સોમવાર અને શુક્રવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)

3. ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશ્યલ (સોમવાર અને શુક્રવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)

4. ટ્રેન નંબર 09476 પાટણ-મહેસાણા સ્પેશ્યલ (દૈનિક)

5. ટ્રેન નંબર 09491 મહેસાણા-વિરમગામ સ્પેશ્યલ (દૈનિક)

6. ટ્રેન નંબર 09492 વિરમગામ – મહેસાણા સ્પેશ્યલ (દૈનિક)

7. ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ સ્પેશ્યલ (રવિવાર સિવાય દરરોજ)

8. ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી સ્પેશ્યલ (રવિવાર સિવાય દરરોજ)

 આ ટ્રેનમાં જોડવામાં આવ્યા વધારાના  કોચ

અમદાવાદ મંડળ થી દોડતી/પસાર થતી 12 જોડી ટ્રેનોની વિવિધ શ્રેણીઓમાં કાયમી ધોરણે વધારાના કોચ રેલવે દ્વારા ઉમેરવામાં આવ્યા છે. આ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે. 

  1. ટ્રેન નંબર 09447/09448 અમદાવાદ-પટના સ્પેશ્યલમાં 04/01/2023 થી અમદાવાદથી અને 06/01/2023 થી પટનાથી બે એસી 3 ટાયર કોચ વધારાના જોડવામાં આવશે.
  • 2. ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ માં 06/01/2023 અમદાવાદથી અને 09/01/2023 થી દરભંગાથી બે એસી 3 ટાયર જોડવામાં આવશે.
  • 3. ટ્રેન નંબર 20924/20923 ગાંધીધામ – તિરુનેલવેલી એક્સપ્રેસમાં 02/01/2023 થી ગાંધીધામથી અને 05/01/2023 થી તિરુનેલવેલીથી એક સેકન્ડ સ્લીપર ક્લાસ કોચ વધારાના જોડવામાં આવશે.
  • 4. ટ્રેન નંબર 12960/12959 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસમાં 02/01/2023 અને 07.10/2023 થી બાંદ્રા ટર્મિનસથી એક એસી 2 ટાયર અને 3 ટાયર ના વધારાના કોચ જોડવામાં આવશે.
  • 5. ટ્રેન નંબર 12966/12965 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસમાં 06/01/2023થી ગાંધીધામથી અને 05/01/2023 થી બાંદ્રા ટર્મિનસથી એક એસી 2 ટાયર અને ત્રણ એસી 3 ટાયર વધારાના કોચ જોડવામાં આવશે.
  • 6. ટ્રેન નંબર 20943/20944 બાંદ્રા ટર્મિનસ – ભગતની કોઠી એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસ થી 05/01/2023 થી અને 06/01/2023 થી ભગતની કોઠી થી એક વધારાના બીજા વર્ગના સ્લીપર કોચ સાથે જોડવામાં આવશે.
  • 7. ટ્રેન નંબર 22924/22923 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસમાં 03.01.2023 થી અને 02.01.2023 બાંદ્રા થી વધારાના બે સેકન્ડ સ્લીપર કોચ જોડવામાં આવશે.
  • 8. ટ્રેન નંબર 19568/19567 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસમાં 06.01.2023થી ઓખાથી અને 08.01.2023થી તુતીકોરીન થી એક એસી 2 ટાયર કોચ અને બે એસી 3 ટાયર કોચ સાથે વધારાના જોડવામાં આવશે.
  • 9. ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદરથી 05.01.2023થી અને મુઝફ્ફરપુર થી 08.01.2023 થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ સાથે વધારવામાં આવશે.
  • 10. ટ્રેન નંબર 20937/20938 પોરબંદર – દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદરથી 03.01.2023 થી અને 05.01.2023 થી દિલ્હી સરાય રોહિલ્લા થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ જોડવામાં આવશે.
  • 11. ટ્રેન નંબર 19202/19201 પોરબંદર – સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદર થી 03.01.2023 થી અને 04.01.2023 થી સિકંદરાબાદથી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ જોડવામાં આવશે.
  • 12. ટ્રેન નંબર 15046/15045 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં 25.12.2022 થી ઓખા થી અને ગુવાહાટી થી 22.12.2022 થી પ્રભાવિત કરીને એક વધારાના ફર્સ્ટ એસી કોચ જોડવામાં આવશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">